________________
आचारागसूत्रे टीका-'पश्यत' इत्यादि । हे भव्यजीवाः ! यूयं रूपेषु शुक्लादिषु चक्षुरिन्द्रयप्रत्यक्षविषयेषु, बहुवचननिर्देशेन शब्दादिषु शब्द-गन्ध-रस-स्पर्शेषु कटुक
हे भव्य ! देखो ये कितनेक संसारी जीव, चक्षु-इन्द्रियके विषयभूत शुक्लादि रूपों में, तथा अन्य इन्द्रियोंके विषयभूत शब्द, गन्ध, रस और स्पर्शरूप विषयों में कि जिनका सेवन इन जीवों को परिणाममें कटुक फल प्रदाता होता है उनमें कैसे मूच्छित हो रहे हैं। इन्द्रियों के विषयों में लुब्ध ये प्राणी उन २ विषयों को प्राप्त करने की
ओर झुकी हुई इन्द्रियों द्वारा विषयों के सन्मुख और संसारके सन्मुख होते रहते हैं। ___ भावार्थ-इन्द्रियों में आसक्त प्राणी इन्द्रियों के विषयों में अधीन बन कर उनके सेवनजन्य परिणाम का कुछ भी विचार न करके निरन्तर उन्हीं में आसक्त होता रहता है। उसे इस बात का भान ही नहीं होता कि इन विषयों के सेवनसे इन्द्रियोंकी तृप्ति नहीं होगी। विषयाभिलाषा इन्द्रियों को अपने २ विषय की ओर ही अधिकाधिक रूपमें आकृष्ट करती रहती है । इस परिणति से वह अपने संसार की वृद्धि ही करता है । एक २ इन्द्रिय के विषय को सेवन करने वाले प्राणियों की वह दुर्दशा अपने नयनों से निहारता है फिर भी अपने को सुरक्षित मान रहा है, यही विषयों के सेवन की बलवत्ता है। वह
હે ભવ્ય! જે તે ખરે; આ કેટલાક સંસારી જીવ ચક્ષુ ઈન્દ્રિયના વિષયભૂત શુકલાદિ રૂપમાં તથા બીજા ઈન્દ્રિયેના વિષયભૂત શબ્દ, ગંધ, રસ, અને સ્પર્શાદિક વિષયમાં કે જેનું સેવન તે જીવેને પરિણામમાં કડવા ફળ આપવાવાળું નિવડે છે એમાં કેવા મૂછિત થઈ રહેલ છે. ઈન્દ્રિયોના વિષયમાં લુબ્ધ તે પ્રાણુ તે તે વિષયોને પ્રાપ્ત કરવા તરફ ઢળતી ઈન્દ્રિયો દ્વારા વિષયેની સામે અને સંસારની તરફ ખેંચાઈ રહેલ છે.
ભાવાર્થ –ઈન્દ્રિમાં આસક્ત પ્રાણી ઈન્દ્રિયના વિષયને આધીન બની તેના સેવનના પરિણામને કાંઈ પણ વિચાર કર્યા વગર હર-હંમેશ તેમાં આસકત બની રહે છે, તેને એ વાતનું ભાન થતું નથી કે તેવા વિષયેના સેવનથી ઈન્દ્રિચેની તૃપ્તિ થવાની નથી. વિષયેની અભિલાષા ઈન્દ્રિયને પિતાના વિષય તરફ અધિકાધિક રૂપમાં ખેંચતી રહે છે. આ પરિણતિથી તે પોતાના સંસારની વૃદ્ધિ જ કરે છે. એક એક ઈન્દ્રિયના વિષયનું સેવન કરનાર પ્રાણીની દુર્દશા તે પોતાની આંખે જુએ છે છતાં પણ પિતાને સુરક્ષિત માને છે, એ જ વિષયેના
શ્રી આચારાંગ સૂત્ર : ૩