________________
श्रुतस्कन्ध १ लोकसार अ. ५. उ. १
भावार्थ-संसारमें राग, द्वेष, अज्ञान और मोह आदि मलिन भाव इस जीवके सबसे प्रबल शत्रु हैं । बाह्य शत्रु तो इसके लिये एक ही भवमें दुःखदायी होते हैं। परन्तु ये तो इसे भव २ में अनन्त कष्टों को देते रहते हैं । इसके ज्ञानादि गुणों के निधान को लूट कर इसे नरक निगोदादिका अधिकारी बनाते रहते हैं। यह इन कारणों से जन्म मरणादिकी परम्परा से कभी छुटकारा नहीं पा सकता है । जिस प्रकार असहाय प्राणी समुद्रादि जलाशयमें पड़ने पर वहीं डूबता और उतराता है, वह जिस प्रकार वहां से बाहर नहीं निकल पाता, अन्तमें बेचारेका वहीं पर प्राणान्त हो जाता है। ठीक यही दशा इस अज्ञानी जीव की हो रही है। इस संसाररूपी समुद्रमें पड़ कर यह भी उसीमें डूबता रहता है और मरता रहता है। तप और संयमका प्रवहण प्राप्त किये विना इसका इससे उद्धार नहीं हो सकता है, अतः मोक्षाभिलाषीका कर्तव्य है कि वह इस रागदेषादिरूप शत्रुओं पर विजय प्राप्त करे। तभी यह अज्ञान-मोहजन्य गर्भ, जन्म, मरणादिसे अथवा कर्मके भारसे रहित हो सकता है, अन्यथा-" अत्र मोहे पुनः पुनः" इन मोहादिरूप मलिन भावों में ही इसका जन्मजन्मान्तर का समय व्यतीत होता रहेगा।
ભાવાર્થ સંસારમાં રાગદ્વેષ અજ્ઞાન અને મેહ આદિ મલિન ભાવે આ જીવના બધાથી પ્રબળ શત્રુ છે, બાહા શત્રુ તે તેને માટે એક જ ભવમાં દુઃખદાયી થાય છે, પરંતુ આ તે ભવભવમાં અનંત કષ્ટને દેતા રહે છે, તેના જ્ઞાનાદિ ગુણોના ભંડારને લુંટીને તેને નરક-નિગોદાદિના અધિકારી બનાવે છે, આ કારણોને લઈ જન્મમરણાદિની પરંપરામાંથી છુટકારો મેળવી શકતો નથી. જેવી રીતે અસહાય પ્રાણી સમુદ્ર આદિ જળાશયોમાં પડવાથી ત્યાં ડુબે છે અને ઉપર આવે છે, તે ત્યાંથી જેમ બહાર નીકળવા અસમર્થ હોય છે અને અંતે તેને ત્યાંજ દેહાંત થાય છે. આવી જ દશા આવા અજ્ઞાની છાની થતી રહે છે. આ સંસારરૂપી સમુદ્રમાં પડી તે આજ રીતે તેમાં ડુબે છે અને મરે છે, તપ અને સંયમને જહાજ ગ્રહણ કર્યા સિવાય તેને ઉદ્ધાર થઈ શકતો નથી, આથી મોક્ષાભિલાષીનું કર્તવ્ય છે કે આવા રાગદ્વેષાદિરૂપ શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરે. ત્યારે જ તે અજ્ઞાનમેહજન્ય ગર્ભ જન્મ મરણાદિથી અથવા કર્મના ભારથી રહિત બની शछ; अन्यथा “ अत्र मोहे पुनः पुनः" से भीडाहि३५ मलिन वियारीमा તેને જન્મજન્માક્તરને સમય વ્યતીત થતું રહેશે.
શ્રી આચારાંગ સૂત્ર : ૩