________________
રર
आचारागसूत्रे और वर्धन करते हैं कि जिनका परिणाम भविष्यमें उन्हें महादुःख दायक होता है । नरकनिगोदादिरूप अनेक योनियों में बार २ भ्रमण कर वे वहां की अनन्त वेदनाओं को सहते २ अपने अमूल्य जीवन को बिलकुल नष्ट करते रहते हैं । अनेक प्रकार के शारीरिक एवं मानसिक दुःखों की प्राप्ति जीवों को ऐसे ही कार्यों के फल स्वरूप होती है। __वे मूढ बालजीव अनेक योनियों में दुःखप्रद कर्म के कटुकफल से अनभिज्ञ होते हुए जिससे आत्मा का कल्याण होता है जो अनेक दुःखों का नाशक है और साक्षात् या परम्परारूप से जो इस जीव को मुक्तिमें ले जाता है ऐसे सुखजनक उस धर्मको दुःखरूप जानते हैं।
भावार्थ-जिस प्रकार कामला (पीलिया) रोग से दूषितदृष्टिवाला प्राणी अन्य शुभ्र (सफेद ) पदार्थों को भी पीतरूप से ग्रहण करता हैजानता है, ठीक उसी प्रकार जो जीव अनादि मिध्यात्वकर्म की वासना से ओतप्रोत होते हैं वे प्राणी भी सुखदायी धर्म को दुःखदायी रूपसे जानते हैं । यह उनकी मलिन आत्मा का ही दोष है। ___ अज्ञान से अन्धे हुए वे प्राणी दुःखजनक सावध व्यापारों को अपने दुःखको दूर करने के लिये करते हैं। કરે છે કે જેનું પરિણામ ભવિષ્યમાં તેને મહાદુઃખદાયી થાય છે. નરક-નિગોદાદરૂપ અનેક નિમાં વારંવાર ભ્રમણ કરી તે ત્યાંની અનંત વેદનાઓ સહન કરી પિતાનું અમૂલ્ય જીવનને નાશ કરે છે, અનેક પ્રકારના શારીરિક અને માનસિક દુખોની પ્રાપ્તિ અને એવાં કાર્યોના ફળસ્વરૂપ જ થાય છે.
તે મૂઢ બાલજીવ અનેક યોનિમાં દુખપ્રદ કર્મોના કડવા ફળોને અનભિજ્ઞ હોઈ જેનાથી આત્માનું કલ્યાણ થાય છે, જે અનેક દુઃખોને નાશક છે અને સાક્ષાત્ અથવા પરંપરારૂપથી જે આ જીવને મુક્તિમાં લઈ જાય છે એવા સુખ-જનક તે ધર્મને દુઃખરૂપ જાણે છે.
ભાવાર્થ –જે પ્રકારે કમળાના રોગથી દૂષિત દષ્ટિવાળા પ્રાણી બીજા શુભ્ર પદાર્થોને પણ પીળારૂપે જુએ છે, એવા પ્રકારે જે જીવ અનાદિ મિથ્યાત્વ કર્મની વાસનાથી ઓતપ્રોત હોય છે તે પ્રાણી પણ સુખદાયી ધર્મને દુઃખદાયી જાણે છે, તે તેના મલિન આત્માને દેષ છે.
અજ્ઞાનથી આંધળે બને તે પ્રાણી દુઃખ આપવાવાળા સાવદ્ય-પાપકારી વ્યાપારોને પિતાનાં દુઃખને દૂર કરવા માટે ઉપયોગ કરે છે.
श्री. साया
सूत्र : 3