________________
श्रुतस्कन्ध १ लोकसार अ. ५ उ. १ होता है। इसीलिये तो वह " समयं गोयम मा पमायए" इस प्रभुके वाक्यानुसार प्रमाद में अपना एक भी क्षण व्यर्थ नहीं जाने देता। सावधान हो कर ही प्रत्येक क्रियाओं को करता है जिससे उसकी आयुका एक २ क्षण सफल बने । वह जानता है-यह जीवन क्षणभंगुर है, इसकी सफलता जैसे भी हो सके वैसे कर लेने में ही बुद्धिमानी है।
परमार्थसे अनभिज्ञ बने हुए वे बालजीव गलकर्तनादि जैसी घातक क्रियाओं अथवा अठारह प्रकारके पापस्थानकरूप प्राणातिपातादिकों को मन, वचन एवं काय से आचरते हुए प्राणातिपातादिजनित और कटुक फलके उत्पादक शारीरिक और मानसिक दुःखों से, अथवा दुःखोंको देनेवाले कर्मों से अनेक योनियों में बारंबार जन्म-मरण रूप परिभ्रमण करते रहते हैं। ___ भावार्थ-जिन्हें हित और अहित का कुछ भी भान नहीं होता है ऐसे अज्ञानी जीव क्रूर कार्यों को करने में जरा भी नहीं हिचकने । इन्हें इस बात का कुछ भी ख्याल नहीं होता कि इन कार्यों के करने का अन्तिम परिणाम क्या होगा?। मानसिक, वाचिक और कायिक प्रवृत्ति उनकी ऐसे ही अधम गलकर्तनादि (गर्दन काटना आदि) रूप कार्यों के करनेमें लालसावाली बनीरहती है, इससे वे ऐसे २ अशुभ कर्मों का उपार्जन " समयं गोयम मा पमायए” मा प्रभुना पाण्यानुसार प्रभाहमापातार्नु मे ५६ ક્ષણ નિરર્થક જવા દેતું નથી. સાવધાન બનીને દરેક ક્રિયાઓ કરે છે. જેથી તેના આયુષ્યને એકેક ક્ષણ પણ સફળ બને, તે જાણે છે કે–ખા જીવન ક્ષણભંગુર છે તેની સફળતા જેટલી બને તેટલી સત્વર કરી લેવી તે બુદ્ધિમાનનું કામ છે.
પરમાર્થથી અજ્ઞાત એ બાલજીવ ગલકર્તાનાદિ જેવી ઘાતક ક્રિયાઓ અને અઢાર પ્રકારના પાપસ્થાનકરૂપ પ્રાણાતિપાતાદિકને મન, વચન અને કાયાથી આચરીને પ્રાણાતિપાતાદિજનિત અને કટુકફળોના ઉત્પાદક શારીરિક તેમજ માનસિક દુઃખોથી અથવા દુઃખને દેવાવાળા કર્મોથી અનેક નિયામાં વારંવાર જન્મ-મરણરૂપ પરિભ્રમણ કરતા રહે છે.
ભાવાર્થ–જેને હિત અને અહિતનું કંઈ પણ ભાન નથી એ અજ્ઞાની જીવ ઘાતકી કાર્ય કરવામાં જરા પણ ડરતો નથી. તેને એ વાતને કઈ એ. ખ્યાલ નથી આવતું કે આ કાર્યનું અંતિમ પરિણામ કેવું આવશે. તેની માનસિક, ચિક અને કાયિક પ્રવૃત્તિ ગર્દન કાપવા આદિ અધમ કાર્યો કરવામાં લાલસાયુક્ત બની રહે છે, એથી તે આવા આવા અશુભ કર્મોનું ઉપાર્જન અને વર્ધન
श्री. साया
सूत्र : 3