________________
॥अथ नवमाध्ययनस्य तृतीय उद्देशः ॥ इहानन्तरद्वितीयोद्देशके भगवतः शय्यासनानि कथितानि । तत्रावस्थितेन ये परीषहा उपसर्गाश्च यथा भगवता सोढास्तत्पतिबोधनार्थ तृतीयमुद्देशकं कथयन् भगवतस्तृणस्पर्शादिसहनमाह-'तणफासे' इत्यादि। मूलम्-तणफासे सीयफासे य, तेउफासे य दंसमसगे य ।
अहियासए सया समिए, फासाइं विरूवरूवाइं ॥१॥ छाया-तृणस्पर्शान् शीतस्पर्शाश्व, तेजःस्पीश्च दंशमशकांश्च ।
अध्यास्ते सदा समितः, स्पर्शान् विरूपरूपान् ॥ १॥ टीका-सदा-सर्वकाले समितः सम्यग्भावं गतः, यद्वा-समितिसमन्वितः, भगवान् आतापनादिकाले तृणस्पर्शान्=कुशादिस्पर्शान् , शीतस्पर्शाश्च, तथा तेजः
नववें अध्ययनका तीसरा उद्देश । इससे पहिले द्वितीय उद्देशमें सूत्रकारने भगवान श्री वीरप्रभुके शयन और आसनोंका वर्णन किया है । उस उद्देशमें यह कहा गया है कि उस अवस्थामें रहे हुए प्रभुने अनेक प्रकारके उपसर्ग और परीषहोंको सहा है। इस तृतीय उद्देशमें सूत्रकार यह स्पष्ट करेंगे कि किस २ प्रकारके उपसर्ग और परीषहोंको प्रभुने सहा है ? अतः सर्व प्रथम तृणस्पर्श आदि परीषहोंके सहन करनेके विषयमें सूत्रकार कथन करते हैं—'तणफासे' इत्यादि ।
सम्यगभाव, या पांच समितिसे युक्त वे प्रभु आतापना आदिके समयमें अनेक प्रकारके तृणस्पर्शजन्य कष्टोंको, शीतस्पर्शजन्य दुःखोंको,
નવમા અધ્યયનને ત્રીજો ઉદ્દેશ. આ ત્રીજા ઉદેશથી પહેલાં બીજા ઉદ્દેશમાં સૂત્રકારે ભગવાન શ્રી વિરપ્રભુના શયન અને આસનેનું વર્ણન કરેલ છે. તે ઉદ્દેશમાં એવું બતાવ્યું છે કે તેવી અવસ્થામાં રહેલા પ્રભુએ અનેક પ્રકારના પરિષહ અને ઉપસર્ગો સહ્યા છે. આ ત્રીજા ઉદ્દેશમાં સૂત્રકાર એ સ્પષ્ટ કરશે કે ભગવાને કેવા કેવા પરિષહ અને ઉપસર્ગો સહન કર્યા છે. આથી સર્વ પ્રથમ તૃણસ્પર્શ આદિ પરિષહો સહન કરવાના विषय सूत्रा२ ४थन ४२ छ-'तणफासे' त्यादि
સમ્યગુભાવ, અને પાંચ સમિતિથી યુક્ત તે પ્રભુ આતાપના આદિના સમયમાં અનેક પ્રકારના તૃણસ્પર્શજન્ય કન્ટેને, ઠંડીના ત્રાસજન્ય દુઃખને,
श्री. मायाग सूत्र : 3