SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ श्रुतस्कन्ध १ विमोक्ष० अ. ८ उ. ८ ५०१ टीका-'आनुपूर्व्य'-त्यादि, वसुमन्तः संयमिनः, 'मतिमन्त'-मननं मतिर्हेयोपादेयपरिहारग्रहणाध्यवसायः, सा येषामस्तीति मतिमन्तः, धीराः परीषहोपगरक्षोभ्या मुनयः, आनुपूर्व्या-क्रमेण, स च क्रमो यथा-प्रव्रज्या, शिक्षा, मूत्रार्थग्रहणतत्परस्यैकाकिविहारित्वम् , यद्वा-आनुपूर्व्या-संलेखनाक्रमैश्चतुर्थ-षष्ठाऽष्टम-दशमद्वादशभक्तादिकतपोविशेषरूपैविप्रकृष्टैः यानि कथितानि 'विमोहानि' विगतो मोह ___ संयम पालन करनेवाले, हेय और उपादेयरूप पदार्थों के परिहार एवं प्राप्त करानेवाले ज्ञानसे संपन्न, तथा परीषह और उपसर्गों से अक्षोभ्य ऐसे मुनिराज क्रमसे पूर्व उद्देशोंमें वर्णित भक्तपरिज्ञा, इंगितमरण और पादपोपगमनरूप विमोहको प्राप्तकर और उन्हें "अनीदृशं सर्वं ज्ञात्वा" असाधारण जानकर समाधिका पालन करें। सूत्रगत आनुपूर्वी शब्दका अर्थ क्रम है इन भक्तप्रत्याख्यान आदि समाधिमरणोंको धारण करनेका क्रम इस प्रकार है-सर्व प्रथम मुनिदीक्षा धारण करना । तदनन्तर मूत्रका अध्ययन एवं उसके अर्थका अवधारण, अथवा युगपद्-एक साथ दोनोंका पठन और अवधारण करना। इसमें निष्णात होकर फिर एकाकी विहार करना। __ अथवा उत्कृष्ट, चतुर्थभक्त, अष्टमभक्त, दशमभक्त और द्वादशभक्त आदि संलेखनाके क्रमस्वरूप तपविशेषोंका धारण करना। 'विमोह' शब्दका अर्थ-भक्तपरिज्ञा, इंगितमरण और पादपोगमन संथारा है। સંયમ પાલન કરવાવાળા હેય અને ઉપાદેય રૂ૫ પદાર્થોને પરિહાર અને પ્રાપ્ત કરાવનાર જ્ઞાનથી સંપન્ન, તથા પરિષહ અને ઉપસર્ગોથી અભ્ય, એવા મુનિજન કમથી પૂર્વ ઉદેશમાં બતાવેલ ભક્ત પરિજ્ઞા, ઇતિમરણ અને પાદ. पोपशमन ३५ विभाड (विवे४)ने प्रात ४री भने तेने “ अनीदृशं सर्व ज्ञात्वा" मसाधा२९ (विशेष) onीन समाधिनु पालन रे. સૂત્રગત આનુપૂર્વી શબ્દનો અર્થ કમ છે, એ ભક્તપ્રત્યાખ્યાન આદિ સમાધિમરણેને ધારણ કરવાને ક્રમ આ પ્રકારને છે–પહેલાં મુનિદીક્ષા ધારણ કરવી, ત્યાર પછી સૂત્રનું અધ્યયન અને તેના અર્થનું અવધારણ, અથવા યુગપદએકી સાથે બનેનું પઠન અને અવધારણ કરવું. આમાં નિષ્ણાત બની પછી એકલા વિહાર કરે. અથવા–ઉત્કૃષ્ટ ચતુર્થભક્ત, અષ્ટમભક્ત, દશમભક્ત અને દ્વાદશભક્ત આદિ સંખનાના કમસ્વરૂપ તપવિશેષને ધારણ કરવાં. વિમેહ શબ્દને અર્થ– ભક્તપરિજ્ઞા ઇગિતમરણ અને પાદપેગમન સંથારે છે. શ્રી આચારાંગ સૂત્ર : ૩
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy