SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ ४७८ आचारागसूत्रे पूर्व्या द्रव्य संलेखनयाऽशनादिकं संक्षेपयेदित्याशयः । स च द्रव्यसंलेखनया संलिख्यान्यदपि विदधीतेत्याह-'से' इत्यादि, आनुपूर्व्या-तपःक्रमेण संवय अशनादिकं संक्षिप्य तदनु कषायान्-क्रोधादीन् प्रतनुकान्=कृशान् कृत्वा ' समाहितार्चः' समाहिता-सम्यग् व्यवस्थापिता अर्चा शरीरं येन स समाहितार्चः नियमितशरीरव्यापारः। यद्वा-समाहिता सम्यक् सम्पादिता अर्चा-प्रशस्तलेश्या येन स समाहितार्चः परिशुद्धाध्यवसायः,अथ वा समाहिता-प्रशमिताअर्चा-क्रोधाद्यध्यवसायरूपा लेश्या-ज्वाला येन स समाहितार्चः, 'फलकापदर्थी'=फलमेव फलकं कर्मक्षपणात्मकं, तेन फलकेन आपदि= सकता इसलिये उस कालमें समुचित द्रव्यसंलेखनारूप आनुपूर्वीसे यह अशनादिकको कम करे, ऐसा कहा है, और इसी विचार से चतुर्थ-षष्ठ आदिरूप आनुपूर्वीका यहां ग्रहण किया गया है। __ इस द्रव्यसंलेखनारूप आनुपूर्वीसे आहारकी कृशता कर फिर वह सायु उसके बाद क्रोधादिक कषायोंको कृश करे । उनके कृश हो जाने पर फिर वह अपने शरीरको नियमित व्यापारमें लगावे । अथवा अपने परिणामोंको शुद्ध रखे। अथवा क्रोधादिक अध्यवसायरूप ज्वालाको शान्त करे। इस तरहकी प्रवृत्तिसे यह मुनि पण्डितमरण में उद्योग करके कर्मक्षपक तपकी विधिसे संसिद्ध शरीरवाला बनकर महर्षियों द्वारा तथा तीर्थकर गणधरों द्वारा समाचरित मार्गका अनुगामी होता हुआ इंगितमरण करे। फलकापदर्थी-इस पदमें फलक१, आपद् २, अर्थी ३, ऐसे तीन शब्द हैं। काँका जो क्षपण होता है, वह फलक है, संसारमें परिभ्रमण करनेका માટે એ કાળમાં સમુચિત દ્રવ્યસંલેખનારૂપ આનુપૂર્વીથી તે અશનાદિકને ઓછાં કરે, એવું કહ્યું છે, અને આ જ વિચારથી ચઉત્થ-છઠ્ઠ આદિરૂપ આનુપૂવને અહિં ગ્રહણ કરવામાં આવેલ છે. આ દ્રવ્યસંલેખનારૂપ આનુપૂર્વીથી આહારની કૃશતા અલ્પતા કરી ફરી તે સાધુ એના પછી ક્રોધાદિક કષાને દૂર કરે. આ બધું છોડ્યા બાદ પછી તે પોતાના શરીરને નિયમિત વ્યાપારમાં લગાડે. અથવા પિતાના પરિણામોને શુદ્ધ રાખે. અથવા ક્રોધાદિક અધ્યવસાયરૂપ વાળાને શાન્ત કરે. આ રીતની પ્રવૃત્તિથી તે મુનિ પંડિત મરણ માટે ઉદ્યોગશીલ બની કર્મક્ષપક તપની વિધિથી સંસિદ્ધ શરીરવાળા બની મહર્ષિયોદ્વારા તથા તીર્થકર ગણધરે દ્વારા સુચવાયેલા માર્ગના અનુગામી બની ઈંગિત મરણ કરે. ___ फलकापदर्थी-थे ५४मा ३०४ १, ५६ २, मी 3, मे १ शम छे, કર્મોને જે ક્ષય થાય છે, તે ફલક છે–સંસારમાં પરિભ્રમણ કરવાનું નામ આપદ છે. અર્થ श्री सायासूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy