________________
श्रुतस्कन्ध. १ विमोक्ष० अ. ८. उ.
टीका-'यस्ये'-त्यादि, यस्य-एकत्वभावनाभावितान्तःकरणस्य भिक्षोः= अशनादिषु लघुतामुपगतस्य मुनेः खलु चेतसि एवं वक्ष्यमाणं भवति, तदेवाह'तद् ' तद्यथा, 'च' शब्दः समुच्चायकः, अत एवान्तमान्ताशनसञ्जातरोगाभिभूतः, अहं खलु अस्मिन् समये प्रतिक्षणं शरीरस्य शीर्यमाणत्वाद् ग्लायामिलानतामुपगतोऽस्मि, इदम् औदारि शरीरकं-शीर्यते-विदीयते यत्तच्छरीरं, शरीरमेव शरीरकम, आनुपूर्व्या-समुचितावसरावश्यकर्तव्यक्रियया परिवोढुं-तत्र व्यापारयितुं न शक्नोमि, इति विचार्य च सः-मुनिः, आनुपूर्व्या-चतुर्थ-षष्ठा-ऽष्टमाऽऽ-चामाम्लादिकया, आहारम् अशनादिकं संवर्तयेत् संक्षेपयेत् । ___ नन्वानुपूर्वी पुनदशवर्षसलेनारूपा कुतो न गृह्यते ? इति चेन्न-ग्लानिमुपगतस्य तच्छरीरस्य द्वादशवर्षकालिकावस्थानासम्भवात् , अत तत्कालसमुचितयाऽऽनु
जो मुनिका अन्तःकरण एकत्व-भावनासे भावित है, और आहार आदि भी जिसका कम हो गया है उसके चित्त में इस प्रकारका विचार आता है कि मैं इस समय अन्त प्रान्त आहार के सेवन करनेसे रोगाक्रान्त हो चुका हूं, शरीर भी प्रतिक्षण अपने कर्तव्यपथसे क्षीण हो रहा है-शिथिल बनता जा रहा है, इसलिये योग्य अवसरमें जिन२ आवश्यक क्रियाओंको करना चाहिये वे अब इस शरीरद्वारा पूर्णरूपसे नहीं हो सकती हैं। ऐसा विचार कर वह ग्लान मुनि चतुर्थे-षष्ठ-अष्टम भक्तसे, एवं आयम्बिल आदि तपसे आहार आदिको कम कर देवे ।
शङ्का-बारह वर्षकी संलेखनारूप आनुपूर्वीका आपने यहां ग्रहण क्यों नहीं किया।
उत्तर-यह शङ्का ठीक नहीं है, क्यों कि जो मुनि ग्लान-अवस्थाबीमारी हालत में पड़ा हुआ है, उसका शरीर बारह वर्षतक स्थिर नहीं रह
જે મુનિનું અન્તઃકરણ એકત્વ-ભાવનાથી ભાવિત છે અને આહાર આદિ પણ જેને થે થઈ ગયેલ છે તેના ચિત્તમાં એવા પ્રકારને વિચાર આવે છે કે-હું અતપ્રાન્ત આહાર લેવાથી આ સમયે રોગગ્રસ્ત બનેલ છું, શરીર પણ પ્રતિક્ષણ પિતાના કર્તવ્યથી ક્ષીણ થઈ રહેલ છે-નિર્બળ બની રહેલ છે, આ માટે યોગ્ય અવસરમાં જે જે આવશ્યક ક્રિયાઓ કરવી જોઈએ તે હવે આ શરીરથી પૂર્ણ સ્વરૂપથી બની શકતી નથી. એવો વિચાર કરી તે ગ્લાન મુનિ ચઉત્થ-છઠ્ઠ અઠ્ઠમ ભકતથી, આયઅિલ આદિ તપથી આહાર આદિ ઓછાં કરતા રહે.
શંકા-આર વર્ષની સંખનારૂપ આનુપૂર્વીનો આપે ગ્રહણ કેમ નથી કર્યો?
ઉત્તર–આ શંકા ઠીક નથી, કેમકે જે મુનિ ગ્લાન અવસ્થા–બિમારી હાલત–માં પડેલ છે, એનું શરીર બાર વર્ષ સુધી સ્થિર રહી શકતું નથી, આ
श्री. साया
सूत्र : 3