________________
आवारागसूत्रे पक्षान्तरे स सान्तरोत्तरः आन्तरं-मूत्रवस्त्रद्वयम् उत्तरंबावरणवस्त्रं, ताभ्यां सहितो वस्त्रत्रयवान् भवेत् , शीतबाधया क्वचित् शरीरमाच्छादयेत् , क्वचिच्च शीतशङ्कया पार्थे स्थापयेत् न तु तत्परित्यजेत्। अथवा सः अवमचेल मूल्यतः प्रमाणतश्च हीनजीर्णवस्त्रवान् भवेत्-कल्पनीयेषु त्रिषु वस्त्रेषु मध्ये चैकपरिहारेण वस्त्रद्वयं धारयेदिति भावः । अथवा शनैः शनैः शीतापगमे एकशाटकः द्वितीयवस्त्रपरित्यागेनैकवस्त्रधारी भवेत् । अथवा सर्वथा शीतापगमे चैकमपि वस्त्रं परिहृत्य अचेल भावरणवस्त्ररहितो भवेत्। केवलं सदोरकमुखवस्त्रिकारजोहरणलज्जावस्त्रोपधिकः सन् विहरेत्। इन सहित होनेका नाम सान्तरोत्तर है । क्षेत्र काल और पुरुषस्वभावकी अपेक्षासे यदि शीतकालकी बाधा आई हुई उसे ज्ञात हो तो वह साधु पूर्वोक्त दो वन्त्र सूतके और १ ऊनका कम्बल, इस प्रकार तीन वस्त्र रख लेवे । जब शीतकी बाधा उसे होवे तब तो यह उन्हें ओढ़ लेवे और यदि शीतबाधा न हो तो वह उन्हें पासमें ही रखे पर वस्त्रोंका त्याग न करे। अथवा वह अवमचेल रहे-हीन जीर्ण वस्त्र रखे । कल्पनीय तीन वस्त्रों में किसी एकके परित्यागसे दो वस्त्र रखे। शीत जैसे२ व्यतीत हो वैसे२ यह भी किसी एक द्वितीय वस्त्रका फिर त्याग करे और एक ही वस्त्र रखे। जब बिलकुल ही शीतकाल निकल जावे तब यह एक भी रखे हुए वस्त्रका परित्याग कर देवे और इस प्रकार यह प्रावरण वस्त्र से रहित हो जावे। पासमें केवल एक धागेसहित मुखवस्त्रिका रजोहरण और लज्जा निवारणार्थ एक पहननेका वस्त्र ही रखे। સૂતરના બે વસ્ત્ર તેમજ ઉત્તર–એક પ્રાવરણરૂપ ઊનની કંબલ, આ સહિત થવાનું નામ સાન્તરોત્તર છે. ક્ષેત્ર કાળ અને પુરૂષસ્વભાવની અપેક્ષાથી જે ઠંડીની બાધા આવેલી જણાય છે તે સાધુ પૂર્વોક્ત બે વસ્ત્ર સુતરનાં અને એક ઉની કમ્બલ, આ પ્રકારે ત્રણ વસ્ત્ર રાખી લે. જ્યારે ઠંડીને ઉપદ્રવ તેને લાગે ત્યારે તે એને ઓઢી લે. ઉપદ્રવ ઓછો થતાં પોતાની પાસે રાખે પણ વસ્ત્રોને ત્યાગ ન કરે. અથવા–તે અવમચેલ રહે-હલકાં જુનાં વસ્ત્ર રાખે, કલ્પનીય ત્રણ વસ્ત્રોમાંથી એકને પરિત્યાગ કરી બે વસ્ત્ર રાખે ઠંડી ઓછી થતાં આ બે વસ્ત્રોમાંથી પણ કઈ એક વસ્ત્ર તજી દે અને એક જ વસ્ત્ર રાખે, જ્યારે સંપૂર્ણ પણે ઠંડી ઓછી થઈ જાય ત્યારે રાખેલા એક વસ્ત્રને પણ તે ત્યાગ કરી દે. આ રીતે તે પ્રાવરણ વસ્ત્રથી રહિત બની જાય. પિતા પાસે ફક્ત દોરા સાથેની એક મુહપત્તી એક રજોહરણ અને લજા સાચવવાના હેતુથી એક પહેરવાનું વસ્ત્ર, આટલું જ રાખે, બાકી કાંઈ નહીં.
श्री. मायाग सूत्र : 3