________________
श्रुतस्कन्ध १ विमोक्ष० अ. ८ उ. १
४०५ मपि वयं लज्जामहे; किमुत तदभिमतानुमोदनम् , इत्थं कृतनिश्चयः मेधावी साधुमर्यादास्थितः-'दण्डभीः ' दण्डात्-पाणिविराधनारूपाद् बिभेतीति दण्डभीःपाणातिपातभीरुः सन् तम् अनर्थकरं कर्मसमारम्भं परिज्ञाय-ज्ञपरिज्ञया ज्ञात्वा मेधावी तं-पूर्वोक्तं प्राणातिपातादिरूपं दण्डमन्यं वा दण्डं न समारभेथाः त्वं न कुरुष्व -त्रिकरण-त्रियोगैस्तं सर्वथा परित्यजेरित्याशयः । ' इति ब्रवीमी' त्यस्यार्थस्तूक्त एवेति ॥ सू० ५॥
॥ इति अष्टमाध्ययनस्य प्रथम उद्देशः समाप्तः ॥८-१॥
का समारम्भ करते हैं साधुजनोंका यह दृढ़ निश्चय होता है कि वे यह विचार कर उनके कृत्यकी प्रशंसा नहीं करते हैं कि जब हम इनके साथ बोलने तकमें लजाते हैं तो इनके कृत्यकी प्रशंसा कैसे कर सकते हैं ? इसलिये हे शिष्य ! तुम भी साधुमर्यादाके पालक हो और प्राणियोंकी विराधनारूप दण्डसे भीरु हो, अतः इस अनर्थकर प्राणातिपातादिरूप दण्डका तथा अन्य दण्डका तुम तीन करण और तीन योगसे सर्वथा परित्याग करो ॥सू०५॥
॥ आठवां अध्ययनका पहला उद्देश समास ॥ ८-१॥
સાધુજનોનો એ દઢ નિશ્ચય હોય છે કે તેઓ વિચાર કરી તેના કૃત્યેની પ્રશંસા કરતા નથી, કેમ કે જ્યારે અમે તેની સાથે બોલવામાં પણ શરમ અનુભવીએ છીએ તે પછી તેનાં કૃત્યની પ્રશંસા કેવી રીતે થઈ શકે ? માટે છે શિષ્ય ! તમે પણ સાધુમર્યાદાના પાલક છે અને પ્રાણીઓની વિરાધનારૂપ દંડથી ભીર છે. માટે આવા અનર્થકારી પ્રાણાતિપાત–આદિરૂપ દંડને તથા અન્ય દંડને તમે ત્રણ કરણ અને ત્રણ ભેગોથી સર્વથા પરિત્યાગ કરો. ( સૂ૫ )
આઠમા અધ્યયનને પહેલો ઉદ્દેશ સમાપ્ત . ૮-૧
શ્રી આચારાંગ સૂત્ર : ૩