________________
४०४
आचाराङ्गसूत्रे टीका-'ऊ'मित्यादि-ऊर्ध्वमस्तिर्यग् दिक्षु सर्वतः सर्वप्रकारेण 'सब्बावंति इति सर्वासु 'च' शब्दाद् विदिशां सङ्ग्रहस्तेन विदिक्षु-इत्यर्थः, खलु-निश्चयेन प्रत्येक जीवेषु-मूक्ष्मवादरादिषु प्रत्येकं प्राणिषु यः कर्मसमारम्भः माणिविराधनादिरूपः खलु-निश्चयेन अस्ति। मेधावी-विदितप्राण्युपमर्दनजनितकटुकफलः, कर्मसमारम्भ परिज्ञाय-ज्ञपरिज्ञया ज्ञात्वा प्रत्याख्यानपरिज्ञया परिहत्य च स्वयम् एतेषु कायेषु= षड्जीवनिकायेषु दण्डं मनोवाकायैर्जीवविराधनारूपं नैव समारभेत नैव कुर्यादित्यर्थः। अपि च स एव एतेषु कायेषु चतुर्दशभूतग्रामवर्तिषु जीवेषु अन्यैर्दण्डं न समारम्भयेत्न्न कारयेत् , एतेषु कायेषु दण्डं समारभमाणानप्यन्यान्नैव समनुजानीयात्= नानुमोदयेत् । ये वाऽन्ये दण्डं समारभन्ते तैः दण्डसमारम्भविधायिभिः सह वक्तु
उर्ध्व, अधः और तिर्यग् दिशाओमें, सर्व प्रकारसे पूर्व, पश्चिम, उत्तर और दक्षिण दिशाओंमें, और "च" शब्दसे गृहीत विदिशाओं में वर्तमान सूक्ष्म और बादर आदिकके भेदसे १४ प्रकारके प्रत्येक जीवोंमें जो प्राणियोंकी विराधनारूप कर्मसमारंभ है, मेधावी-जिसने प्राणियोंकी हिंसासे उत्पन्न कटुक परिणाम जान लिया है ऐसा मेधावी (बुद्धिमान्) मुनि-उस कर्मसमारम्भको ज्ञपरिज्ञासे जानकर और प्रत्याख्यानपरिज्ञासे उसका परित्याग कर षड्जीवनिकायोंके विषयमें मन, वचन और कायसे जीवविराधनारूप दण्डका समारम्भ न करें, दूसरोंसे इन १४ प्रकारके जीवोंमें दंडका आरंभन करावें, और जो इनके विषयमें समारंभ कर रहे हैं उनकी अनुमोदना भी न करें। अंतमें शिष्यको संबोधित करते हुए सूत्रकार कहते हैं कि जो अन्य प्राणी षड्जीवनिकायोंमें दण्ड
ઉષ્મ, અધર અને તિર્યગ્ન દિશાઓમાં સર્વ પ્રકારથી પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાઓમાં “ચ” શબ્દથી ગૃહીત વિદિશાઓમાં વર્તમાન સૂક્ષ્મ અને બાદર આદિના ભેદથી ૧૪ પ્રકારના પ્રત્યેક જીવમાં જે પ્રાણીની વિરાધનારૂપ કર્મસમારંભ છે, મેધાવી-જેણે પ્રાણીઓની હિંસાથી ઉત્પન્ન કડવું પરિણામ જાણી લીધું છે એવા બુદ્ધિમાન-મુનિ કમસમારંભને જ્ઞપરિજ્ઞાથી જાણી અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી તેને ત્યાગ કરી સ્વયં ષડૂજીવનિકા વિષે મન, વચન અને કાયાથી જીવવિરાધનારૂપ દંડને સમારંભ ન કરે, બીજાઓથી આવા ૧૪ પ્રકારના જીવમાં દંડને આરંભ ન કરાવે અને જે તેને સમારંભ કરે છે તેની અનુમોદના ન કરે. અંતમાં શિષ્યને સંબોધિત કરીને સૂત્રકાર કહે છે કે-જે અન્ય પ્રાણી આ ષડૂજીવનિકામાં દંડને સમારંભ કરે છે,
श्री. मायाग सूत्र : 3