________________
श्रुतस्कन्ध. १ विमोक्ष० अ.८. उ. १
३९१
इत्यागमवचनाद अस्तित्वं लोकालोकव्यापकम् । लोकत्वमलोकत्वं च अस्तित्वव्याप्यम् इति अस्तित्वहेतोरुभयत्र समानत्वाद् अस्तित्व हेतुसद्भावेन लोकोऽप्यलोक इत्यापद्येत, अलोकस्य अस्तित्वव्याप्यतया व्यापकीभूतास्तित्वसत्तया व्याप्यभूतालोकत्वत्ता निर्बाधा |
अपरञ्च - एवम् अलोकाभावरूपस्य लोकस्य अस्तित्वव्याप्यत्वे अलोकस्यापि लोकत्वप्रसङ्गः, लोकस्वरूपव्याप्यसद्भावे व्यापकस्यापि अलोकस्यास्तित्वस्य निउभयोंमें व्यापक है, लोक और अलोक ये दोनों उस अस्तित्वके व्याप्य हैं । इसलिये अस्तित्व हेतु दोनोंमें समानरूपसे रहता है। इस हेतुसे अतिप्रसंग नामका भी दूषण आता है। क्यों कि अस्तित्व हेतुके सद्भावसे लोक भी अलोकरूपसे और अलोक लोकरूपसे आपादित किया जा सकता है । कारण कि लोक जिस प्रकार अस्तित्वका व्याप्य है और वह अपनी व्यापकीभूत सत्तासे समन्वित है उसी प्रकार अलोक भी अस्तित्वका व्याप्य है और वह भी उसी सत्तासे समन्वित है, अतः सत्ताके एकत्व होनेसे लोकमें भी अलोकपना आपादित किया जा सकता है । इसी प्रकार अलोक में भी लोकपना आपादित हो सकता है, और वह भी इस प्रकार से कि अलोकके अभावरूप लोक अस्तित्वका व्याप्यनामें रहता है; इसलिये अलोकमें लोकत्वका प्रसंग हो सकता है; क्यों कि लोकत्वरूप व्याप्यके सद्भावमें व्यापक -जो अलोकका अस्तित्व है, उसका भी नियमसे वहां सद्भाव पाया जाता है। तब तो लोक अलोक और अलोक लोक हो जायगा इस प्रकारअनिष्टापत्ति होनेसे कुछ
કારણે અસ્તિત્વ હેતુ ખન્નેમાં સમાન રૂપથી રહેલ છે. આ હેતુથી અતિપ્રસંગ નામનું દૂષણ આવે છે. કેમકે અસ્તિત્વ હતુના સદ્ભાવથી લોક પણ અલોકરૂપથી અને અલાક લોકરૂપથી આપાતિ કરી શકાય છે. કારણ કે લેાક જે પ્રકારે અસ્તિત્વનો વ્યાપ્ય છે અને તે પેાતાની વ્યાપકભૂત સત્તાથી સમન્વિત છે, એજ રીતે અલેાક પણ અસ્તિત્વના વ્યાપ્ય છે અને એ પણ એવી સત્તાથી સમન્વિત છે, આથી સત્તાનું એકત્વ થવાથી લેાકમાં પણ અલેાકપના આપાદિત કરી શકાય છે. આ રીતે અલેકમાં પણ લેાકપના આપાદિત થઇ શકે છે. અને એ પણ આ પ્રકારથી કે અલોકના અભાવરૂપ લોક અસ્તિત્વના વ્યાપ્યપનામાં રહે છે. આ કારણે અલેાકમાં લેાકત્વના પ્રસંગ થઈ શકે છે, કેમકે લેાકત્વરૂપ વ્યાપ્યના સદ્ભાવમાં વ્યાપક જે અલેાકનુ અસ્તિત્વ છે એના પણ નિયમથી ત્યાં સદ્ભાવ દેખાય છે. ત્યારેતા લેાક અલાક અને અલોક લોક થઈ જશે. આ પ્રકારની
શ્રી આચારાંગ સૂત્ર : ૩