________________
श्रुतस्कन्ध. १ धूताख्यान अ. ६. उ. ५
३५३
द्वीन्द्रियादयः पशुपक्षिमनुष्यादिपञ्चेन्द्रियाश्च ये स्वयमेव परित्रस्तास्तिष्ठन्ति तानपि हिंसितुं प्रवृत्ताः जना नरक निगोदादि दुरन्तदुःखेभ्यः कथं चिदपि न विभ्यति, प्रत्युत तान अन्विष्यान्विष्योपमर्द्य हृष्यन्तीति भावः ।
किन्तु यस्य गृहीतप्रव्रज्यस्य मुनेः इमे= पूर्वोक्ता मातापित्रादिसङ्गजनिता वा आरम्भाः उपभोगाद्य द्रव्यभावशस्त्रः पृथिव्यप्तेजोवायुवनस्पतित्रसोपमर्दनरूपाः शस्त्रपरिज्ञाध्ययनप्रतिबोधिताः सावद्यव्यापाराः सर्वतः = द्रव्य क्षेत्रकालभावतः सर्वा - त्मना = त्रिकरणात्रियोगैः सुपरिज्ञाताः = ज्ञपरिज्ञया बन्धहेतुत्वेन विज्ञाय प्रत्याख्यानपरिज्ञया परित्यक्ता भवन्ति ।
यिक आदि एकेन्द्रिय जीवोंको, बिल, नीड, घर बना कर उसीमें रह कर अपनी आत्माकी रक्षा करनेमें तत्पर द्वीन्द्रियादिक तथा पशु, पक्षी और मनुष्य आदि पंचेन्द्रिय जीवों को, कि जो स्वयं ही डरे हुए रहते; हैं ढूँढ २ कर मारते हैं और आनन्द मनाते हैं ।
किंतु - जिसने भागवती दीक्षाका अङ्गीकार किया है; ऐसे मुनि इन पूर्वोक्त कुकृत्यों को अथवा माता पिता आदिके संगसे उद्भूत आरंभ और उपभोग आदिके लिये द्रव्य एवं भावशस्त्रोंसे पृथिवीकायिक, अप्कायिक तेजकायिक, वायुकायिक, वनस्पतिकायिक और त्रस जीवोंके विनाश करनेरूप शस्त्रपरिज्ञाके अध्ययन में समझाये गये सावद्यव्यापारको, द्रव्य, क्षेत्र, काल और भावकी अपेक्षासे, त्रिकरण और त्रियोगोंद्वारा, ज्ञपरिज्ञा से बन्धके कारणरूप जानकर प्रत्याख्यान परिज्ञासे परित्याग करते हैं । લોણુ, રાફડા, ઘર મનાવી એમાં રહીને પોતાના આત્માની રક્ષા કરવામાં તર એઇન્દ્રિય, પશુ, પક્ષી અને મનુષ્ય આદિ પંચેન્દ્રિય જીવોને, કે જે પોતે જ ડરતા રહે છે; ગાતી ગેાતીને મારે છે અને આન મનાવે છે.
પણ જેઓએ ભાગવતી દીક્ષા અંગીકાર કરી છે; એવા મુનિએ આ પૂર્વોક્ત કુકૃત્યોના, અથવા માતા પિતા આદિના સંગથી ઉદ્ભૂત આરંભ અને ઉપભોગ આદિને માટે દ્રવ્ય અને ભાવશસ્ત્રોથી પૃથ્વીકાયિક, અષ્ઠાયિક, તેજકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, અને ત્રસજીવેાના વિનાશ કરવારૂપ શસ્ત્રપરજ્ઞાના અધ્યયનમાં સમજાવવામાં આવેલ સાવદ્ય વ્યાપારોના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી, ત્રિકરણ અને ત્રિયોગથી, સપરિજ્ઞાથી અંધના કારણરૂપ જાણીને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી પરિત્યાગ કરે છે.
४५
શ્રી આચારાંગ સૂત્ર : ૩