________________
३४४
आचाराशस्त्रे छाया-अनुविचिन्त्य भिक्षुधर्ममाचक्षाणःनो आत्मानमाशातयेत् , नो परमाशायेत् , नो अन्यान् प्राणान् भूतान् जीवान् सत्त्वान् आशातयेत् ॥ सू०५॥ ___टीका-धर्मम् आचक्षाणः कथयन् भिक्षुः संयमी, अनुविचिन्त्य सर्वप्राणिहिताहितं पर्यालोच्य आत्मानं-स्वकीयमात्मानं न आशातयेत्-स्वास्मन आशातनां सर्वथा न कुर्यात्, ज्ञानदर्शनचारित्रविरुद्धवर्तनेनात्मनः संसारपरिभ्रमणं भवति तदेवात्मन आशातना विराधनेत्यर्थः। सा द्विविधा-लौकिकी लोकोत्तरा चेति, एकैकाऽपि द्रव्यभावभेदाद् द्विधा । तत्र द्रव्यतो लौकिकी सचित्ताचित्तमिश्रद्रव्यविषया, भावतो विनयादिस्खलितस्य विद्यादिलामो यया न भवति सा । द्रव्यतो लोकोत्तरा शरीरोपधिविषया, भावतस्तु ज्ञानदर्शनचारित्रतपोविनयादिगुणविषया। तथा
धर्मका उपदेश करनेवाले भिक्षु-संयमी समस्त प्राणियोंके हित और अहितकी पर्यालोचना कर, अपनी निज आत्माकी सर्वथा विराधना न करें । ज्ञान, दर्शन और चारित्रसे विरुद्ध प्रवर्तन करनेसे आत्माका जो संसारमें परिभ्रमण होता है, वह परिभ्रमण ही आत्माकी आशातनाविराधना है। यह लौकिकी, और लोकोत्तरा के भेदसे प्रकारकी है। लौकिकी एवं लोकोत्तराये दोनों भी द्रव्य और भावके भेदसे दो दो भेदवाली हैं। सचित्त, अचित्त और मिश्र द्रव्यको विषय करनेवाली आशातना द्रव्यसे लौकिकी है। अविनयीके जिससे विद्यादिकका लाभ नहीं होता है वह भावसे लौकिकी आशातना है । शरीर और उपधिको विषय करनेवाली द्रव्यसे लोकोत्तरा आशातना है, तथा ज्ञान, दर्शन और चारित्र, तप और विनयादिक गुणोंको विषय करनेवाली भावसे लोकोत्तरा
ધર્મનો ઉપદેશ કરનાર ભિક્ષુએ સંયમ પાળવા ઉપરાંત બધા પ્રાણીઓના હિત અને અહિતની પર્યાલોચના કરી પોતાના આત્માની સર્વથા વિરાધના ન કરે. જ્ઞાન, દર્શન અને ચારિત્રથી વિરૂદ્ધ પ્રવર્તન કરવાથી આત્માનું જે સંસારમાં પરિભ્રમણ થાય છે–એ પરિભ્રમણ જ આત્માની અશાતના–વિરાધના છે. આ લૌકિકી અને લેકોત્તરના ભેદથી બે પ્રકારે છે. લૌકિકી અને લકત્તર આ બને પણ દ્રવ્ય અને ભાવના ભેદથી બબ્બે ભેદવાળી છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યનો વિષય કરવાવાળી આશાતના દ્રવ્યથી લૌકિકી છે. અવિનયીને જેથી વિવાદિકનો લાભ નથી મળતો તે ભાવથી લોકિકી આશાતના છે. શરીર અને અને ઉપધિનો વિષય કરવાવાળી દ્રવ્યથી લેત્તર તથા જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં અવિનય આદિ ગુણો વિષય કરવાવાળી ભાવથી લેકેત્તર આશાતના
श्री. साया
सूत्र : 3