________________
____२६७
श्रुतस्कम्घ १ धूताख्यान अ. ६ उ. १ प्राण्युपमर्दनं महद्भयं-जन्ममरणादिमहाभयहेतुत्वात् । अतः कञ्चन=कमप्येकेन्द्रियादिकं प्राणिनं नातिपातयेत्-न प्राणेभ्यो व्यपरोपयेत् । एकस्मिन्नपि प्राणिनि इन्यमाने ज्ञानावरणीयादिकं कर्म बध्यते, तच्चानन्तसंसाराय सम्पद्यते । तस्मापाण्युपमर्दनं महाभयम् ॥ १२ ॥ मरणादिरूप महाभयके देने में कारणरूप होता है।अथवा कारणमें कार्यके उपचारसे महाभयका कारण होनेसे यह हिंसाकर्म स्वयं महाभयरूप है। इसलिये आत्महितैषीका कर्तव्य है कि वह किसी भी एकेन्द्रिय जीव तककी भी हिंसा न करे-उन्हें अपने प्यारे प्राणोंसे वियुक्त न करे।क्यों कि एक भी प्राणीका किया गया उपमर्दन कर्ताको ज्ञानावरणीयादिक आठ कोका बन्ध करानेवाला होता है। कर्मबंधसे जीव अनंत संसारी बनता है । इसलिये यह कर्म महाभयस्वरूप है।
भावार्थ-अशुभोदयसे जीवोंको व्याधियां होती हैं। जीवहिंसायुक्त चिकित्साविधिसे भी उन व्याधियोंका विनाश नहीं होता है। अशुभोदयकी शांतिसे व्याधियोंका विनाश स्वयमेव हो जाता है। चिकित्सा जडमूलसे रोगका नाश नहीं करती है, किंतु उस रोगको दबा देती है यह बात आजकल के विद्वान् भी स्वीकार करने लगे हैं। फिर हिंसामय चिकित्सासे व्याधियोंका विनाश मानना बालुका-रेतसे तेल निकालने की बात मानने जैसी है । इस विधिसे जीव नवीन कमेंका बन्ध करता है ओर रातदिन नीरोग अवस्था प्राप्तिके स्थानमें भयंकर કે આ કર્મને કરનાર જીવ જન્મ અને મરણરૂપ મહાભયને ભેગવનાર બને છે. આત્મહિતેચ્છનું એ કર્તવ્ય છે કે તે કઈ પણ એકેન્દ્રિય જીવની પણ હિંસા ન કરે-એને પિતાના પ્રાણથી વિયુક્ત ન કરે, કેમ કે એક પણ પ્રાણીનું કરવામાં આવેલ ઉપમન, કરનારને જ્ઞાનાવરણીય આદિ કર્મોને બંધ કરનાર બને છે. કર્મબંધથી જીવ અનંત સંસારી બને છે. આ માટે આ હિંસાકર્મ મહાભયસ્વરૂપ છે.
भावार्थ---शुमन यथी वोने व्याधियो दाशु ५ छ. वित्सिाવિધિ કે જેમાં અન્ય નું ઉપમર્દન કરવામાં આવે છતાં આવી ચિકિત્સા રેગને નાશ કરી શકતી નથી. અશુદયની શાંતિથી વ્યાધિઓને વિનાશ આપમેળે થઈ જાય છે. રેગના શમન માટે દવાની ઉપયોગિતા સ્વીકારાઈ છે, જીવ. હિંસા નહીં. હિંસાવાળી ચિકિત્સાથી વ્યાધિઓને વિનાશ માન એ રેતીમાંથી તેલ કાઢવા જેવી વાત છે. આ વિધિથી જીવ નવીન કર્મોના બંધ બાંધે છે અને નિરોગી અવસ્થા પ્રાપ્ત કરવાને બદલે ભયંકર અસાધ્ય રેગેને ભેગવનાર બને
શ્રી આચારાંગ સૂત્ર : ૩