________________
श्रुतस्कन्ध. १ धूताख्यान अ. ६. उ. १
२५९ न्ति, तेषां गृहाऽऽसक्तमनसामसमञ्जसरोगैः क्लेशितानां मरणं संप्रेक्ष्य पर्यालोच्य उपपातं च्यवनं च देवानां ज्ञाखा, तथा परिपाकं-मिथ्यात्वाविरत्यादिजनितानामबाघोत्तरकालमुदयावलिकाप्रविष्टानां कर्मणां शारीरमानसदुःखरूपं फलं संप्रेक्ष्य विचार्य सकलदुःखमूलं कर्म समुच्छेत्तुं तपः संयमे प्रयतितव्यमित्यर्थः । भोः शिष्याः! तत्-कर्मणां फलं यथा भवति तथा मया वक्ष्यमाणं शृणुत ॥ सू० ६ ॥ ___ संसारिणो विविधं कर्मविपाकमनुभवन्तीति दर्शयितुमाह-'संति पाणा' इत्यादि। से ही निमित्तका कथन समझना चाहिये। कर्मोंका उदय आभ्यन्तर निमित्त है और यह निमित्त तो प्रत्येक रोगोंमें साधारण कारण पड़ता ही है। उन असमंजस रोगोंसे गृहस्थाश्रममें मग्न हुए जीवों-गृहस्थोंका मरण देख कर तथा देवोंका भी उपपात-जन्म और च्यवन-मरण जान कर, एवं मिथ्यात्व, अविरति आदि कारणकलापसे उत्पन्न-बन्धदशाको प्राप्त और अबाधा कालको छोड़कर उदयावलिमें प्रविष्ट ऐसे कर्मोका शारीरिक एवं मानसिक दुःखरूप फल अच्छी तरह विचार कर सकल दुःखोंके मूल कारण इन कोंको नाश करनेके लिये तप और संयममें प्रयत्न करना चाहिये। शिष्योंको संबोधन करते हुए सूत्रकार कहते हैं कि हे शिष्यजन ! इन कोका फल जिस प्रकार होता है उस प्रकार मैं
और कहता हूं, सो तुम सुनो ॥ सू० ६ ॥ ___ संसारी जन कलॊके विपाकको भोगते हैं-इसी बातको समझाने के लिये सूत्रकार कहते हैं-" संति पाणा" इत्यादि। જ નિમિત્ત અને અનિમિત્તનું કથન સમજવું જોઈએ. કર્મોને ઉદય આત્યંતર નિમિત્ત છે, તે નિમિત્ત તે પ્રત્યેક રોગોમાં સાધારણ કારણ છે જ. આવા અસમંજસ રેગથી ગૃહસ્થાશ્રમમાં મગ્ન રહેલા છ-ગૃહસ્થોનું મરણ દેખી તથા દેવેને પણ ઉપપાત-જન્મ અને ચ્યવન-મરણ જાણી, મિથ્યાત્વ અવિરતિ આદિ કારણ કલાકથી ઉત્પન્ન બંધદશાને પ્રાપ્ત અને અબાધાકાળને છેડીને ઉદયાવલીમાં પ્રવિષ્ટ એવા કર્મોના, શારીરિક અને માનસિક દુઃખરૂપ ફળ સારી રીતે વિચાર કરી, સકળ દુઃખોના મૂળ કારણ આ કર્મોને નાશ કરવા માટે, તપ અને સંયમમાં પ્રયત્ન કરવું જોઈએ. શિષ્યને સંબોધન કરતાં સૂત્રકાર કહે છે કે હે શિષ્યજન ! આ કર્મોનાં ફળ જે પ્રકારથી થાય છે એ પ્રકાર ફરીથી વધુ તમને કહું છું, તે तभे समजा. (सू०६)
સંસારી જન કર્મોના વિપાકને ભગવે છે આ વાત સમજાવવા સૂત્રકાર छ “ संति पाणा" त्या
श्री. मायाग सूत्र : 3