________________
२५८
आचाराङ्गसूत्रे एते षोडश रोगाः अनुपूर्वशः=अनुक्रमेण आख्याताः कथिताः। अथ अनन्तरम् आतङ्काः-शीघ्रं जीवितहारिणःशूलादयो व्याधिविशेषाः, स्पर्शाश्व गाढमहारादिजनिताः दुःख विशेषाः असमञ्जसा:-क्रम-योगपद्य-निमित्ता-निमित्तोत्पन्नाः स्पृशजाता है, किसीके १६ मधुमेह हो जाता है, इस रोगके रोगीकी पेशाब शहद जैसे रंगकी होती है और उसमें कीडियां लगने लगती हैं। ये १६ रोग जो यहां यथाक्रमसे बतलाये गये हैं, ये सब अशुभ कमेंके उदयके फल विशेष हैं। कमें के उदयमें जीवोंकी और भी क्या २ अवस्थाएँ होती हैं इन्हें " अथ तेस्पृशन्ति” इत्यादि श्लोकसे प्रकट करते हैं। कोई २ ऐसे भी रोग होते हैं कि जिनमें जीवनका शीघ्र ही अन्त हो जाता है। जैसे उदरशूल वगैरह । गाढ प्रहार आदिसे उत्पन्न हुए दुःखोंका नाम स्पर्श है। जिन रोगोंमें निमित्त चाहे क्रमसे मिले चाहे अक्रम-एकसाथ मिलें, अथवा क्रम और अक्रमसे वे न भी मिलें; ऐसे क्रमिक और अक्रमिक निमित्त और अनिमित्तोंसे जो रोग उत्पन्न होते हैं उनका नाम असमंजस है। ये भी अशुभादयसे ही जीवोंके होते हैं।
शङ्का-अशुभोदय ही उन रोगोंकी उत्पत्तिका निमित्त है, फिर अनिमित्तसे भी असमंजस रोगोंकी उत्पत्तिका कथन आपका ग्राह्य कैसे माना जा सकता है ?
उत्तर-यहां बाह्य कारणोंकी उपस्थिति और अनुपस्थितिकी अपेक्षा પ્રમેહ થઈ જાય છે, આ સેળ રેગ જે યથાક્રમથી અહીં બતાવ્યા છે આ બધા અશુભ કર્મોના ઉદયના ફળ છે. કર્મોના ઉદયમાં જીવોની બીજી પણ શું શું अवस्थामा मन छ अने, “अथ ते स्पृशन्ति " त्याहि साथी प्रगट ४२ छे.
કેઈ કેઈએ રેગ હોય છે કે જેનાથી જીવનને તરત જ અન્ત આવી જાય છે, જેમકે ઉદરશૂળ વગેરે. ગાઢ પ્રહાર આદિથી ઉત્પન્ન થયેલ દુઃખનું નામ સ્પર્શ છે. જે રેગામાં નિમિત્ત ચાહે ક્રમથી મળે અથવા અકમથી. એ ન પણ મળે એવા ક્રમિક અને અક્રમિક નિમિત્ત અને અનિમિત્તથી જે રોગ ઉત્પન્ન થાય છે તેનું નામ અસમંજસ છે. આ પણ અશુભ ઉદયથી જ જીવેને થાય છે.
શંકા–અશુભોદય જ તે રેગની ઉત્પત્તિનું નિમિત્ત છે. પછી અનિમિત્તથી પણ અસમંજસ રેગની ઉત્પત્તિનું આપનું કથન ગ્રાહ્ય કેમ માનવામાં આવે ?
ઉત્તર—અહિં બાહ્ય કારણોની ઉપસ્થિતિ અને અનુપસ્થિતિની અપેક્ષાથી
श्री. मायाग सूत्र : 3