________________
श्रुतस्कन्ध १ लोकसार अ. ५. उ. ६
२३५ न रुहः, रोहति-पुनः-पुनः प्रादुर्भवतीति रुहा उत्पत्तिमान् न, कर्मबीजाङ्कुरस्य सर्वथा दग्धत्वात् , अत एव न ‘सङ्गः 'सङ्गोऽस्यास्तीति सङ्गा-संयोगवान् न, सर्वसङ्गरहित इत्यर्थः । न स्त्री, न पुरुषः, नान्यथा-स्त्रीपुरुषत्वाभावान्नपुंसकोऽपि नेत्यर्थः । निषेधवाक्यैरत्र वाङ्मनसयोरगोचरतया केनापि रूपेण वक्तुमशक्य इति प्रतिपादितम् । होने से वे अकाय होते हैं। कर्मरूपी बीजके सर्वथा प्रक्षय हो जानेसे वे फिर मुक्तिसे इस संसारमें पीछे लौट कर नहीं आते हैं। जब उन्हें पुनः संसार दशा ही नहीं होती है तो इससे यह भी स्पष्ट सिद्ध है कि वे किसी भी प्रकारके संयोगसे लिप्त भी नहीं होते हैं। उस अवस्थामें समस्त संयोगका उनके अभाव रहता है। उनके न स्त्रीलिङ्गका, न पुरुषलिङ्गका,
और न स्त्री पुरुषके अभावस्वरूप नपुंसक लिङ्गका ही सद्भाव होता है, वे अलिङ्ग होते हैं । यहां पर रूपादिक पौगलिक धर्मों के निषेध से यह बात जानी जाती है कि वे किस रूपमें हैं यह हम छद्मस्थ न वचन से कह सकते हैं और न मनसे ही विचार सकते हैं। उनका स्वरूप छमस्थ जीवोंके मन और वचनके अगोचर है। जब यह बात है तो हम किसी भी स्वरूपसे उन्हें नहीं कह सकते हैं। वाणी और मन ये दोनों ही वस्तुएँ पौद्गलिक हैं, पौद्गलिकोंसे अपौद्गलिकका न पूर्णरूपसे वर्णन ही हो सकता है और न स्पष्टरूपसे विचार ही हो सकता है। शुद्ध स्वरूपको જવાથી તે મુક્તિથી આ સંસારમાં ફરી પાછા આવતા નથી. જ્યારે તેઓને ફરી સંસારદશા નથી થતી તે એથી એ સ્પષ્ટ છે કે એઓ કઈ પણ પ્રકારના સંગથી લિપ્ત થતા નથી. તે અવસ્થામાં સમસ્ત સંગને વિગ રહે છે. તેને ન સ્ત્રીલિંગને, ન પુરૂષલિંગને અને ન સ્ત્રી પુરૂષના અભાવ સ્વરૂપ નપુંસક લિંગને સદૂભાવ બને છે. તેઓ અલિંગ હોય છે. આ સ્થળે રૂપાદિક પૌગલિક ધર્મોના નિષેધથી એ વાત જણાય છે કે તેઓ કયા રૂપમાં છે તે, અમે છદ્મસ્થ છીએ માટે વચનથી ન કહી શકીએ અને ન તે મનથી વિચારી શકીએ. એનાં સ્વરૂપ છસ્થ જીના મન અને વચનથી અગોચર છે. જ્યારે આ વાત છે તે અમે કેઈ પણ સ્વરૂપથી એને ઓળખી શકતા નથી. વાણું અને મન બને વસ્તુઓ પૌગલિક છે, પૌદ્ગલિકોથી અપૌદ્ગલિકોનું પૂર્ણ રૂપથી વર્ણન થઇ શકતું નથી. અને ન તે સ્પષ્ટરૂપથી વિચાર પણ થઈ શકે છે. શુદ્ધ સ્વરૂપને જાણવા માટે શુદ્ધ અનુભવ જ કામ આપે છે. એટલે જેનું વાણીથી વર્ણન અને
श्री. मायाग सूत्र : 3