________________
२३४
आचारागसूत्रे सुरभिगन्धः सुगन्धवान् न, दुरभिगन्धः-दुर्गन्धवान् नः रसमाश्रित्य कथ्यते 'न तिक्त' इत्यादि-तिक्तः मरीचादिवत् न, कटुको निम्बादिवद् न, कषायः-हरीतक्यादिवद् न, आम्ल:=अम्लिकावद् न, मधुरो न; स्पर्श निषेधयति-न कर्कश' इत्यादि-कर्कशः कठिनो न, मृदुः कोमलो न, लघुन गुरुन, शीतो न, उष्णो न, स्निग्धः चिक्कणो न, रूक्षः रसरहितोऽपि न, कापोतः कापोतलेश्यायुक्तो न, मध्यग्रहणादाद्यन्तग्रहणम् , तेन सकललेश्यारहित इत्यर्थः, यद्वा-कायः कायवान् न, न पीला होता है, और न सफेद ही होता है । वहां पर विशुद्ध आत्मा न अच्छी गंधवाला होता है, न दुर्गधवाला होता है, न मिर्च आदिकी तरह तिक्त रसवाला होता है, निम्ब-नीम आदिकी तरह न कटुक रस वाला होता है, हरड आदिकी तरह न कषाय रसवाला होता है, इमली आदिकी तरह न आम्ल रसवाला होता है और न शक्करकी तरह मीठे रसवाला ही होता है। इसी तरह वहां न कठोर स्पर्श होता है, न कोमल स्पर्श होता है, न लघु स्पर्श होता है, न भारी स्पर्श होता है, न शीत स्पर्श होता है, न उष्ण स्पर्श होता है, न स्निग्ध स्पर्श होता है, न चिकना स्पर्श होता है और न रूक्ष स्पर्श होता है। कापोतलेश्या भी वहां नहीं होती है । लेश्याओंमें कापोतलेश्या यह मध्यमें आई है, इस के ग्रहण से आदि और अन्तकी लेश्याओंका भी ग्रहण हो जाता है। इसलिये यह समझना चाहिये कि वहांपर छओं लेश्याओंका सद्भाव नहीं है। वहां औदारिक आदि पांच शरीरों में से किसी भी शरीरका सद्भाव न ન સારી સુગંધવાળા હોય છે, ન દુર્ગધવાળા હોય છે, મરચાં ઈત્યાદિની માફક ન તીખા રસવાળા હોય છે, લીમડા વિ. ની માફક ન કડવા રસવાળા હોય છે, હરડે ઈત્યાદિની માફક ન કષાયરસવાળા હોય છે, આમલી ઇત્યાદિની માફક ન ખાટા રસવાળા હોય છે. અને સાકરની માફક ન તે મીઠા રસવાળા હોય છે. આજ રીતે ત્યાં ન કઠોર સ્પર્શ હોય છે, ન કોમળ સ્પર્શ હોય છે, ન લઘુ સ્પર્શ હોય છે, ન ભારી સ્પર્શ હોય છે, ન શીતળ સ્પર્શ હોય છે, ન ઉષ્ણ સ્પર્શ હોય છે, ન સ્નિગ્ધ સ્પર્શ હોય છે, ન ચીકણે પશે હોય છે, અને ન તે લુખો સ્પર્શ હોય છે. કાતિલેશ્યા પણ ત્યાં નથી થતી. વેશ્યાઓમાં કાપતલેશ્યા મધ્યમાં આવેલ હોવાથી એના ગ્રહણથી આદિ અને અન્તની વેશ્યાઓનું પણ ગ્રહણ થાય છે. જેથી એ સમજવું જોઈએ કે એ સ્થળે એ લેશ્યાઓને સભાવ નથી. એ દારિક આદિ પાંચ શરીરમાંથી કઈ પણ શરીરને સદ્ભાવ ન હોવાથી તેઓ અકાય બને છે. કર્મ રૂપી બીજને સર્વથા પ્રક્ષય થઈ
श्री मायाग सूत्र : 3