________________
। अथ पञ्चमाध्ययनस्य षष्ठ उद्देशः । गतः पञ्चमोद्देश इदानीं षष्ठः प्रारभ्यते । अस्य च पूर्वी देशेन सहायमभिसम्बन्धः । पूर्वत्र ह्रदसदृश आचार्यों भवेदिति कथितम् । अत्रोद्देशे-' तादृशाचार्यसंसर्गत आचार्यशुश्रूषणरतेन मुनिना त्रिषष्टयधिकत्रिशतपाषण्डिकमतानां गृहस्थाना
॥ पांचवें अध्ययनका छठा उद्देश ॥ पंचम उद्देशका व्याख्यान हो चुका, अब इस समय छढे उद्देशका व्याख्यान प्रारंभ होता है । इस उद्देशका पूर्व उद्देशके साथ सम्बन्ध है
और वह इस प्रकार है-पूर्व पंचम उद्देशमें आचार्य महाराजको इद (द्रह) की उपमा दी है । उस इद उपमित आचार्यके पास शिष्यको रहना चाहिये, यह भी अच्छी तरह खुलासा किया जा चुका है । उनके निकट निवास करनेसे शिष्य किस २ संसर्गसे परे रहता है इस बातका इस उद्देशमें प्रदर्शन करना सूत्रकारको अभीष्ट है; अतः सर्व प्रथम यहां इस विषयका विवेचन करनेके लिये सूत्रकार, इस अभिप्रायसे प्रेरित हो कि हृदोपमित आचार्यके संसर्गसे उनकी सेवा वैयावृत्ति करनेमें रत चित्तवाला साधु ३६३ पाखण्डियोंके मतके संसर्गसे, गृहस्थोंके अधिक सम्पर्कसे एवं परतीथिकोंके संगसे पृथक् हो जाता है, “अणाणाए एगे" इत्यादि सूत्र
પાંચમા અધ્યયનને છઠ્ઠો ઉદ્દેશ. પાંચમો ઉદેશ કહેવાઈ ચૂક્યો છે, હવે છઠ્ઠા ઉદ્દેશને પ્રારંભ થાય છે. આ ઉદ્દેશને પૂર્વ ઉદ્દેશ સાથે સંબંધ છે, અને તે એ પ્રકારે છે કે પૂર્વ પાંચમા ઉદ્દેશમાં ગુરૂ મહારાજને હદની ઉપમા દેવામાં આવી છે. હદ ઉપમિત આચાર્ય મહારાજની પાસે શિષ્ય રહેવું જોઈએ એને પણ સારી રીતે ખુલાસે કરવામાં આવ્યો છે. એમની પાસે રહેવાથી શિષ્ય કયા ક્યા સંસર્ગથી દૂર રહે છે. એ વાતનું સ્પષ્ટીકરણ આ ઉદેશમાં સૂત્રકારને કરવું ઈટ છે, માટે સહુ પ્રથમ અહીં આ વિષયનું વિવેચન કરવા માટે સૂત્રકાર હોપમિત આચાર્યના સંસર્ગથી તેની સેવા વૈયાવૃત્તિ કરવામાં રતચિત્તવાળાસાધુ ૩૬૩ પાખંડીઓના મતના સંસર્ગથી અને પતિથીના સંગથી નિરાળો બને છે. આ અભિપ્રાયથી પ્રેરિત मनी " अणाणाए एगे प्रत्याहि सूत्रने प्रारन रे छे. मामा के सर्व प्रथम
श्री. मायाग सूत्र : 3