________________
१८०
आचारागसूत्रे त्प्रेक्षमाण-तत्रोद्यमरहितं संशयारूढं जनं ब्रूयात् , सम्यक्तवे-संयमे उत्प्रेक्षस्व-समुघोगं विधेहि-तत्र पराक्रमस्वेत्यर्थः, किमाश्रित्येदमुक्तमित्याह-' इत्येव 'मित्यादि, इत्येवं पूर्ववर्णितरूपेण तत्र-संयमे सन्धिः -ज्ञानावरणीयादिकर्मणां परम्परा झोषितः क्षपितः-दूरीकृतो भवति । ___ तादृशोत्प्रेक्षणशीलस्य यद्भवति तदाह- तस्ये 'त्यादि, हे शिष्याः! तस्य= श्रद्धावनः उत्थितस्य प्रबजितुमुद्यतस्य सम्यक्त्वे संशयरहितस्य स्थितस्य-आचार्यस्यादेशे तदन्तिके च वर्तमानस्य गति-तदाचरणरूपां पद्धतिं यूयं समनुपश्यत
सम्यक् प्रेक्षध्वम् , पूर्वोक्तस्य श्रद्धावतः सर्वजनप्रशंसापात्रत्वं ज्ञाने दर्शने च दृढत्वं हे भव्य ! तूं इस संयमकी परिपालनानिमित्त पूर्ण प्रयत्नशील रह । क्यों कि इस संयमकी आराधनामें ही ज्ञानावरणीयादिक द्रव्य-भावकौकी परंपरा के नाश करनेकी शक्ति रही हुई है। इस प्रकार प्रयत्नशील व्यक्तिके लाभ को प्रकट करनेके लिये सूत्रकार “ तस्योत्थितस्य गति समनुपश्यत" कहते हैं। उस श्रद्धासम्पन्न एवं भागवती दीक्षा ग्रहण करनेके लिये उद्यमशील मनुष्यको यह एक बड़ा भारी लाभ होता है कि जब वह शङ्कारहित होकर आचार्यके निकट वसता या उनकी आज्ञा में रहता हुआ संयमकी आराधना करनेमें तल्लीन होता है तब उसे सम्यक्त्वके परिज्ञानपूर्वक रत्नत्रयकी आराधनासे मुक्तिका लाभ होता है। इस प्रकार शिष्योंको सम्बोधन करते हुए सूत्रकार कहते हैं कि देखो श्रद्धासम्पन्न व्यक्ति सर्वजनकी प्रशंसाका पात्र बन कर, ज्ञान और दर्शनमें दृढ़ताकी प्राप्तिसे चारित्रमें निश्चलता धारण करता हुआ रत्नत्रयकी મનુષ્યને સમજાવે કે હે ભવ્ય ! તું આ સંયમને પાળવામાં પૂર્ણપણે પ્રયત્નશીલ રહે, કેમ કે આ સંયમની આરાધનામાં જ જ્ઞાનાવરણીયાદિક દ્રવ્યભાવ કર્મોની પરંપરાને નાશ કરવાની શક્તિ છે. આવા પ્રયત્નશીલ વ્યક્તિના सालन प्रगट ४२त सूत्रअर " तस्योत्थितस्य गतिं समनुपश्यत" ४ छ-माव। શ્રદ્ધાસંપન્ન અને ભાગવતી દીક્ષા ગ્રહણ કરવામાં ઉદ્યમશીલ મનુષ્યને આ એક માટે લાભ થાય છે કે જ્યારે તે શંકારહિત બની આચાર્યની પાસે રહી અથવા એમની આજ્ઞામાં રહી સંયમની આરાધના કરવામાં તલ્લીન બને છે ત્યારે તેને સમ્યક્ત્વના પરિજ્ઞાનપૂર્વક રત્નત્રયની આરાધનાથી મુક્તિને લાભ થાય છે. આ પ્રકારે શિષ્યોને સંબોધન કરતાં સૂત્રકાર કહે છે કે જુઓ શ્રદ્ધાસંપન્ન વ્યક્તિ સર્વજનની પ્રશંસાને પાત્ર બની જ્ઞાન અને દર્શનમાં દૃઢતાની પ્રાપ્તિથી ચારિત્રમાં
श्री. मायाग सूत्र : 3