________________
१३८
आचारागसूत्रे कर्मविवेकमाह-' एवमित्यादि, वेदवित् स्वसमयपरसमयज्ञस्तीर्थकरो गणधरश्वतुर्दशधरो वा एवं पूर्वोक्तप्रकारेण वक्ष्यमाणप्रकारेण वा अप्रमादेन-प्रमादवर्जनेन दशप्रकारमायश्चित्तेषु कस्यचन सम्यगाचरणेनेत्यर्थः, तस्य कर्मणो विवेकं पृथग्भावमभावं वा कीर्तयति-कथयति ॥ सू० ३ ॥ ज्ञासे जानकर और प्रत्याख्यान परिज्ञासे परिहार कर मुनि विवेकको अर्थात् दशविध प्रायश्चित्तोंमें किसी एकको ग्रहण करके अथवा पूर्वोक्त आचरण फिर कभी न करना, इस प्रकार विवेकको प्राप्त करता है । ___जान बूझ कर जिन्होंने प्राणिघात आदि किया, ऐसे मुनिका भी कर्मबन्ध तपसे, छेदसे, दुबारा दीक्षा देनेसे तथा घोरतर तप संयम वेयावच्च आदिके समाराधनसे उसी भवमें नष्ट हो जाता है । सभीका तात्पर्य यह है कि विवेकवान् मुनिको वैसा आचरण करना चाहिये, जिससे कर्मबन्ध न हो, प्राणियों की हिंसासे, इच्छासे और शारीरिक संघटन आदिसे उत्पन्न हुआ जो ज्ञानावरणीयादिक कर्म है, अथवा इस कर्मका उत्पादक जो प्राणातिपातादिकरूप कर्म हैं, उन सबका ज्ञपरिज्ञासे जान कर और प्रत्याख्यान परिज्ञासे परित्याग कर दश प्रकारके प्रायश्चित्तों में से एक प्रायश्चित्तरूप जो विवेक नामका प्रायश्चित्त है उसका जो पालन करता है वह विवेकवान है। अथवा-विवेक शब्दका अर्थ-पृथग्भाव भी है। पृथग्भावका अर्थ है-जिस कार्यका त्याग कर दिया है उसका થાય તથા તેના જનક પ્રાણાતિપાતાદિ કર્મ આચરિત બને તેને જ્ઞ-પરિક્ષાથી વિચારી અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પરિહાર કરી મુનિ વિવેકને અર્થાત્ દશવિધ પ્રાયશ્ચિત્તમાંના કેઈ એકને ગ્રહણ કરી અથવા પૂર્વોક્ત આચરણ ફરી કદિ ન કરવાનું આ પ્રકારના વિવેકને પ્રાપ્ત કરે છે.
સમજવા છતાં જેણે પ્રાણઘાત ઈત્યાદિ કર્યું એવા મુનિનાં કર્મબન્ધ, તપથી, છેદથી, બીજી વખત દીક્ષા દેવાથી તથા ઘેરતર તપ, સંયમ, વૈયાવચ્ચ આદિના સમારાધનથી એ જ ભવમાં નાશ પામે છે. આનું તાત્પર્ય એ છે કે વિવેકવાન મુનિએ એવું આચરણ કરવું જોઈએ જેથી કર્મબન્ધ ન થાય. પ્રાણીઓની હિંસાથી, પ્રાણિઘાતની ઈચ્છાથી અને શારીરિક સંઘદૃન આદિથી ઉત્પન્ન થયેલ જે જ્ઞાનાવરણીયાદિક કર્મ છે અથવા આ કર્મના ઉત્પાદક જે પ્રાણાતિપાતાદિકરૂપ કર્મ છે, એ બધાને જ્ઞ–પરિજ્ઞાથી જાણી અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પરિત્યાગ કરી દસ પ્રકારના પ્રાયશ્ચિત્તમાંથી એક પ્રાયશ્ચિત્તરૂપ જે વિવેક નામનું પ્રાયશ્ચિત્ત છે એનું જે પાલન કરે છે તે વિવેકવાન છે. અથવા વિવેક શબ્દને અર્થ–પૃથકુભાવ પણ छ. " पृथग्भाव" म छ-२ यिनी त्याग - 2 ते शथी न ४२.
श्री. साया
सूत्र : 3