________________
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. ३
टीका--'यावन्तः' इत्यादि, लोके मनुष्यलोके यावन्तः कियन्तः यावप्रमाणाः केचन अपरिग्रहवन्तः=अल्पस्थूलादिद्रव्यपरिग्रहरहिताः मुनयो भवन्ति, ते सर्वे संयमिनो हि एतेषु चैव अल्पस्थूलादिष्वेव वस्तुषु ममत्वाभावाद् अपरिग्रहवन्तः= निष्परिग्रहाः अनगारा उच्यन्ते। __ इस मनुष्यलोक में कितनेक अल्प और स्थूल द्रव्य परिग्रहसे रहित मुनि होते हैं। वे समस्त संयमी इन अल्प स्थूलादि द्रव्यों में ममत्वरहित होने से अपरिग्रही कहे जाते हैं।
भावार्थ-" अल्पस्थूलादिक द्रव्यों के परिग्रहसे रहित कितनेक मुनि हैं" इस कथनसे कोई यह न समझ लेवे कि और भी कोई मुनि अल्पस्थूलादि द्रव्यवाले भी होते होंगे। सूत्रकार का अभिप्राय यह है कि संसार में जितने भी प्राणी हैं वे सब प्रायः परिग्रहाधीन हैं। इस परिग्रहका विवेचन अल्पस्थूलादिक के भेदसे द्वितीय उद्देश के चौथे सूत्र में किया जा चुका है। समस्त प्राणियों में विरले ही मुनि होते हैं और वे परिग्रह के त्यागी ही होते हैं । अथवा-सूत्रकार को यहां पर मुनिधर्म का प्रतिपादन करना अभीष्ट है । द्रव्यलिङ्गी पासत्थादिक भी नाम से मुनिसंज्ञावाले हैं । दण्डिशाक्यादिक भी लोकमें त्यागी मुनि कहलाते हैं, परन्तु इनमें वास्तविक मुनिपना नहीं है। क्यों कि जो परिग्रह से रिक्त होते हैं वे ही वास्तविक मुनि माने गये हैं । यद्यपि इन पासत्था
આ મનુષ્ય લોકમાં કેટલાક અલ્પ અને સ્થલ દ્રવ્યપરિગ્રહથી રહિત મુનિઓ હોય છે તે સર્વવિરત સંયમી આવા અલ્પ શૂલાદિ દ્રવ્યોમાં મમત્વરહિત હોવાથી અપરિગ્રહી કહેવાય છે.
ભાવાર્થ:–“અલ્પ શૂલાદિ દ્રવ્યોના પરિગ્રહથી રહિત કેટલાક મુનિ હોય છે” આ કથનથી કેઈએમ ન સમજી લે કે બીજા કોઈ મુનિ અલ્પ સ્થૂલાદિ દ્રવ્યવાળા હશે. સૂત્રકારનો અભિપ્રાય એ છે કે–સંસારમાં જેટલા પ્રાણી છે તે સઘળા ઘણું કરી પરિગ્રહને આધીન છે. આ પરિગ્રહનું વિવેચન અલ્પ સ્થૂલાદિ. કના ભેદથી બીજા ઉદેશના ચોથા સૂત્રમાં કહેવામાં આવેલ છે. સમસ્ત પ્રાણીઓમાં વિરલા જ મુનિ બને છે અને તે પરિગ્રહના ત્યાગી જ હોય છે. અથવા સૂત્રકારે આ સ્થળે મુનિ ધર્મનું પ્રતિપાદન કરવું ઉચિત સમજે છે. દ્રવ્યલિંગી પાસત્કાદિક પણ નામથી મુનિસંજ્ઞાવાળા છે. દંડી શાક્યાદિક પણ લેકમાં ત્યાગી-મુનિ કહેવાય છે, પરંતુ તેમાં વાસ્તવિક મુનિપણું નથી, કારણ કે જે પરિગ્રહથી દૂર રહે છે તે જ વાસ્તવિકપણે મુનિ માની શકાય. જો કે આવા પાસત્કાદિકમાં પણ બાહા
श्री. मायाग सूत्र : 3