________________
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. २
७७ हेतुदृष्टान्तैः शिष्याणां प्रापितमित्यर्थः । इति एवं ज्ञात्वा-विचार्य हे पुरुष! हे भव्य ! परमचक्षुः परमं-ज्ञानं तपः संयमो वा चक्षुः नेत्रं यस्य स परमचक्षुः= से पुष्टि की है । यद्वा-इसी मार्गद्वारा उन्होंने अपने शिष्यों को ज्ञानादिकों की प्राप्ति कराई है।
भावार्थ-यह राजमार्ग है कि परिग्रह के त्याग किये विना साधु को अपने कर्तव्य पथ में सच्ची आराधकता की जागृति नहीं हो सकती है। कारण कि इसके सद्भाव में सदा आत्मा में आकुलता रहती है। आकुलता में स्वधर्माराधन हो नहीं सकता। परिग्रह के सद्भावमें ही सावधप्रवृत्ति एवं अनेक अनर्थों की परंपरा बढती है । परिग्रह के त्याग से आत्मा में अपूर्व शांति और स्वरमणता आती है । अतः यही मार्ग सर्वोत्तम है । इस मार्ग का जो पथिक है वही सच्चे रूपमें अपने कर्तव्य पथ का निभानेवाला और सम्यग्दर्शनादिकरूप मोक्षमार्गका अनुयायी है। इसी मार्गद्वारा तीर्थङ्करादिक प्रत्यक्षज्ञानियों ने अपने ध्येय की प्राप्ति की है और अपने शिष्यों को भी इसी मार्गके अनुसरण करने का उपदेश दिया है । हेतु और दृष्टान्तों से इसी मार्ग की उन्होंने पुष्टि की है।
" इति ज्ञात्वा" इसलिये हे भव्य पुरुष! ऐसा समझ कर इसी मार्ग पर चल कर तुम ज्ञान अथवा संयम या तपरूपी चक्षुओं की प्राप्ति નિમિત્તે યુક્તિ અને દષ્ટાંતથી સમજાવેલ છે, તેમજ આ માર્ગ દ્વારા તેઓએ પોતાના શિષ્યોને જ્ઞાનાદિકની પ્રાપ્તિ કરાવી છે.
ભાવાર્થ –આ રાજમાર્ગ છે કે પરિગ્રહને ત્યાગ કર્યા વગર સાધુને પિતાના કર્તવ્ય પંથમાં સાચી આરાધકતાની જાગૃતી મળી શકતી નથી, કારણ કે પરિગ્રહના સર્ભાવમાં આત્માની સદા આકુલતા રહે છે. આકુલતામાં ધર્મનું આરાધન નથી થઈ શકતું. પરિગ્રહના અભાવમાં જ સાવધ પ્રવૃત્તિ તેમજ અનેક અનર્થોની પરંપરા વધે છે. પરિગ્રહના ત્યાગથી આત્મામાં અપૂર્વ શાંતિ તેમજ સ્વરમણતા આવે છે. આ માર્ગ જ સર્વોત્તમ છે. આ માગને જે પથિક છે તે જ સાચા રૂપમાં પિતાના કર્તવ્યપથને નિભાવનાર તેમજ સમ્યગ્દર્શનાદિકરૂપ મોક્ષમાર્ગને અનુયાયી છે. આ જ માર્ગ દ્વારા તીર્થકરાદિક પ્રત્યક્ષજ્ઞાનિઓએ પોતાના ધ્યેયની પ્રાપ્તિ કરી છે, અને પોતાના શિષ્યોને પણ આ જ માર્ગનું અનુસરણ કરવાને ઉપદેશ આપેલ છે, હેતુ અને દેખાતેથી આ માર્ગને તેમણે સ્વીકાર કર્યો છે.
“इति ज्ञात्वा" सेटमा भाटे उलव्य पु३५ ! ॥ समलने २४ भाग ઉપર ચાલી તમો જ્ઞાન અથવા સંયમ અથવા કપરૂપી ચક્ષુઓની પ્રાપ્તિ કરી શકશે
श्री. मायाग सूत्र : 3