________________
mer
७२
आचारागसूत्रे बहु-अधिकं वा-मूल्यतो रत्नादिक, प्रमाणतः काष्ठादिकम्; अणु वा-मूल्यतोलघुतृणादिकं, प्रमाणतो वनादिकं, स्थूलं वा-मूल्येन प्रमाणेन च गजादिकम् । तानि च द्रव्यभावभेदेन द्विविधानि बोध्यानि; तथा हि-किञ्चिद् वस्तु द्रव्यतोऽल्पं न भावतः बजादिमणिः, अपरं च भावतोऽल्पं न द्रव्यतः-एरण्डकाष्ठादिकम् , अन्यच्च द्रव्यतो भावतोऽप्यल्पं कपर्दादिकम् ; उभयतो बहु स्थूलं च गोशीर्षकहरिचन्दनादिकम् । यद्वा-परिग्रहश्चतुर्विधो द्रव्यक्षेत्रकालभावभेदात् । एतच्च सर्व चित्तवद् वा अचित्तवद् वा, उपलक्षणान्मिश्रस्यापि ग्रहणम् । सर्वेषामेतेषां योगेन कुछ भी जिसके पास है वह परिग्रही है। यह परिग्रह ही अविरतियों
और विरतियों को महान् भयस्वरूप होता है । इस प्रकार इस लोकवित्त को समझ कर जो इससे विरत हैं उनके परिग्रहजन्य भय नहीं होता है। परिग्रह में अल्पता और अधिकता मूल्य की एवं प्रमाण की अपेक्षा से बतलाई गई है। मूल्यकी अपेक्षा जिसके पास एक कोडी-मात्र अल्प परिग्रह है अर्थात् इतना भी जिसके परिग्रह है कि जिसकी कीमत एक कोडी है यह भी परिग्रही है । प्रमाण की अपेक्षा-अर्कतूलादि (आककी रूई) मात्र भी जिसके परिग्रह है वह भी उसमें ममत्वभावविशिष्ट होने से परिग्रहयुक्त है । इसीप्रकार मूल्यकी अपेक्षा रत्नादिक, प्रमाणकी अपेक्षा काष्ठादिक बहुत परिग्रह हैं। मूल्यकी अपेक्षा लघु-अणु तृणादिक, प्रमाण की अपेक्षा बज्रादिक, मूल्य और प्रमाण से स्थूल हाथी घोडे आदि परिग्रह हैं। सचित्त और अचित्त परिग्रहके ग्रहण से मिश्र परिग्रहका भी यहां ग्रहण हुआ है। इन समस्त के ग्रहण से अथवा कुछ २ के પણ જેની પાસે છે તેને પરિગ્રહી કહે છે. આ પરિગ્રહ જ અવિરતિ અને વિરતિ
ને મહાભયસ્વરૂપ છે. આ પ્રકારે આ લેક પરિગ્રહને સમજીને જે તેનાથી વિરત છે તેને પરિગ્રહજન્ય ભય હોતું નથી. પરિગ્રહમાં અલ્પતા અને અધિ. કતા મૂલ્યની અને પ્રમાણુની અપેક્ષાથી બતાવવામાં આવી છે. કિંમતની અપેક્ષા જેની પાસે એક કેડી માત્ર અલ્પ પરિગ્રહ છે અર્થાત એટલે પણ પરિગ્રહ છે કે જેની કિંમત એક કેડી છે તે પણ પરિગ્રહી છે. પ્રમાણની અપેક્ષા આકડાનું રૂ. માત્ર પણ જેને પરિગ્રહ છે તે પણ તેનામાં મમત્વભાવવિશિષ્ટ હોવાથી પરિગ્રહયુક્ત છે. તેવી રીતે મૂલ્યની અપેક્ષા રત્નાદિક, પ્રમાણુની અપેક્ષા કાષ્ઠ આદિક ઘણજ પરિગ્રહ છે. મૂલ્યની અપેક્ષા લઘુ-આણુ-તૃણાદિક, પ્રમાણની અપેક્ષા વજાદિક, મૂલ્ય અને પ્રમાણથી સ્થૂલ હાથી ઘેડા આદિ પરિગ્રહ છે. સચિત્ત અને અચિત્ત પરિગ્રહના ગ્રહણથી મિશ્ર પરિગ્રહને પણ અહિં ગ્રહણ થયેલ છે.
श्री माया
सूत्र : 3