SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ કની નિજારા થાય છે તે ગુણશ્રેણી નજર્જરદ્રવ્ય અસર ખ્યાત ગણું છે. (૨) તેનાથી અસંયતિ સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનકવાળા જીવને અંતમુહૂર્ત પર્યત સમયે સમયે અસંખ્યાત ગુણ વિશુદ્ધતા વધતી હોવાથી તેનું ગુણશ્રેણીનિર્જરા દ્રવ્ય અસંખ્યાત ગણું છે. (૩) તેનાથી દેશવિરતિ ગુણસ્થાનકવાળાજીવને અંતમુહૂર્ત લગી નિર્જરા થવા લાયક કર્મયુગલરૂપી ગુણશ્રેણીદ્રવ્ય અસંખ્યાત ગણું છે. (૪) તેનાથી સકળસંજમ ગ્રહણ ક્ય પહેલાંના અંતર્મુહૂર્ત સુધી સમયે સમયે અસંખ્યાત ગુણાકારરૂપે નિરા થવા એગ્ય કર્મ દ્રવ્ય અસંખ્યાતગણું છે. (૫) તેનાથી અનંતાનુબંધી વગેરે બાર કષાય, નવ નેકષાય, ત્રણ કરણના પ્રભાવથી પરિણમન કરાવે એવા જીવનું ગુણશ્રેણનિજજેરાદ્રવ્ય અસંખ્યાતગણું છે. (૬+ એનાથી દર્શન મેહનીય કર્મ ખપાવનારનું ગુણશ્રેણીનિર્જરદ્રવ્ય અસંખ્યાતગણું છે. (૭) એનાથી કષાયને ઉપશમ કરનારા અપૂર્વકરણાદિ ત્રણ ગુણસ્થાનકવાળા નું ગુણશ્રેણીનિર્જરાદ્રવ્ય અસંખ્યાતગણું છે. (૮) એનાથી સકળ મેહનીય કર્મને ઉપશમ કર્યો છે એવા ઉપશાંત કષાય ગુણસ્થાનકવાળા જીવનું ગુણનિર્જરા દ્રવ્ય અસંખ્યાત ગણે છે. (૯) એનાથી ક્ષપકશ્રેણી કરનાર એપૂર્વકરણદિ ગુણસ્થાનકવાળા જીવનું ગુણશ્રેણીનિર્જરદ્રવ્ય • { આ સાતમા અપ્રમત્તસંપતિ નામે ગુણસ્થાનકવાળાને થાય છે કારણ કે છ પ્રમત્તસંપતિગુણસ્થાનક તે સાતમામાંથી પડનારનેજ થાય છે. : - અનંતાનુબંધીની વિસજના, ૧ અવિરત, ૨ દેશવિરત, ૩ પ્રમત્ત અને ૪ અપ્રિયત્ત સંયતિ એ ચાર ગુણ સ્થાનકમાં થાય છે. જે ગુણસ્થાનકમાં વિસાજના કરે ત્યાં અંતર્મુહૂર્ત સુધી સમયે સમયે અસખ્યાત ગુણી નિર્જરા થાય છે. | ત્રિકરણ સમર્થ વ્યુત કેવળી મનુષ્યના અવિરત વગેરે ચાર ગુણ સ્થાનકમાં દર્શન મેહનું ખપાવવું થાય છે.
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy