SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ શસ્ત્ર જોઇ જીવેાને મારવાની ઈચ્છા કરે છે કેટલાક લેાકેા ઘટી, ܪ હળ, ખખ્ખર, કાદાળી, પાવડા, ખાંડણીએ, સાંબેલુ', સૂડી, દાતરડું, કાતર વગેરેના સંગ્રહ કરે છે, એને જોઇને સહાર કરવાની ઈચ્છા કરે છે; હાથમાં એ શસ્ત્ર આવે તે ચલાવવાની ઇચ્છા કરે છે; ખાલી ચલાવી જુએ છે; તે પણ હિંસાનુબંધી રોદ્રધ્યાન છે. (૪) કાઇનું પૂરૂ ચિતવવું, પોતાનાથી વધારે રૂપવાન, ધનવાન, ગુજુવાન, પુણ્યપ્રતાપી, કુટુંબવાળા, અને સુખી દેખી ઇર્ષ્યા કરે, એવાને દુઃખ થાય એવા વિચાર કરે; આના નાશ થાય તે પછી મને ફાઇ પૂછવાવાળુ નથી, આ મારા સુખમાં હરકત કર્તા છે, મને હરવખત દખાવે છે, સતાવે છે, માટે આ કયારે મરે કે પાપ ટળે; વગેરે વિચાર કરવા એ પણ હુ સાનુબધી રદ્રયાન છે. (પ) પૃથ્વી, પાણી, વગેરે છકાયના જીવાની હિંસા થાય એવા યજ્ઞ, હામ, પૂજા વગેરેના ઉપદેશ આપે; એવા ગ્રંથ રચે; તેવાં આસડાનાં શાસ્ત્રો બનાવે; દુષ્ટ મત્રાનાં સાધન કરે; બિભત્સ કથા અથવા કાઢ ખરી વગેરે મનાવે અથવા ભણે; હિંસક, ચાર, વ્યભિચારી, પાપી, અને દુર્વ્યસનીના સંગમાં રહે; નિયી, ક્રોધી, અભિમાની, કપટી, લેાભી, અને નાસ્તિક અને; એ સ લેાકાના મનમાં હિંસાનુખખી રૌદ્રધ્યાનના વિશેષ વાસ રહે છે. (૬) તેવીજ રીતે હિંસા કરવાથી ઉપજતી ચીજ જેવી કેટ—
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy