SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ 'વર - - -- श्री जिनवरेंद्राय नम: ધ્યાન ક૯પત. મંગલાચરણ. गाथा-अणुत्तरं धम्ममुईरइत्ता, अणुत्तरं झाणवरं झियाई ॥ सुसुक्कसुकं अपगंडसुकं, संखिंदु एगंतवदातसुकं ॥१॥ अणुतरगं परमं महेसी, असेस कम्मं स विसोहइत्ता॥ सिद्धिंगते साइमणंत पत्ते, णाणेण सीलेण य दंसणेण ॥२॥ સૂયાં ૦ . ગાથા ૧૬-૧૭. . શ્રમણ ભગવંત શ્રી મહાવીર–વધમાન સ્વામીએ, ઉત્તમ ધર્મને પ્રગટનારું, સર્વોત્તમ, અતિ ઉજવલ અને દેષ રહિત એવું શુકલ ધ્યાન ધ્યાયું હતું. એ શુકલધ્યાન બધા ધ્યાનમાં શ્રેષ્ઠ છે, અર્જુન નામે સુવર્ણથી, પાણીનાં થિી , શંખની કાંતિથી અને ચંદ્રમાનાં કિરણેથી પણ વિશેષ ઉજ્વલ છે. આ દયાનના પ્રતાપે એ મહoષીશ્વર સમસ્ત કર્મોને ક્ષય કરી કર્મમેલથી રહિત થયા, અને એથી જ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy