SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ यस्तु विज्ञानवानास्त स मनस्कः सदा शुचिः॥ स तत्पद मवाप्नोति यस्मादभूयो न जायते ॥२॥ અર્થ–જે વિવેક રહિત મનુષ્ય મનની પાછળ દેડે છે, તે સદા અપવિત્ર રહે છે, તેને શાંતિ પદની પ્રાપ્તિ થતી નથી, પણ તે અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. ૧ વળી જે વિવેકવંત મનને જીતે છે તે નિરંતર વિશુદ્ધ ભાવવાળ હોય છે, તેને પરમાનંદ પદની પ્રાપ્તિ થાય છે કે જેથી ફરી અવતાર ધારણ કર ન પડે. હવે તે એકાગ્રતા તથા ધ્યાન કઈ વસ્તુનું કરવું તે જણાવે છે. પ્રથમ પ્રતિશાખા–“આત્મા.” सूत्र-जे एगं जाणइ, से सव्वं जाणइः जे सव्वं जाणइ, से एगं जाणइ. આચારાંગ અ૦ ૩, ઉદેશ ૪ સૂત્ર ૨૦૯. અર્થ–જે એકને જાણે છે તે સર્વને જાણે છે, અને જે સર્વને જાણે છે, તે એકને જાણે છે જેને જાણવાથી સર્વજ્ઞતાને લાભ થાય છે તે આ એક પદાર્થ કેણ છે? કે છે? તેનું સ્વરૂપ હવે દર્શાવે છે. * एको भावः सर्वथा येन द्रष्टः। सर्वे भावाः सर्वथा ते न द्रष्टाः ॥ सर्वे भावाः सर्वथी येन द्रष्टाः । एको भावः सर्वथा तेन द्रष्टः॥१॥ અથ–જેણે એક પદાર્થને પ્રતિપૂર્ણ રૂપથી જોયો છે તેણે સર્વ પદાર્થોને પ્રતિપૂર્ણ રૂપથી જોયા છે; વળી જેણે સર્વ પદાર્થને પ્રતિપૂર્ણ રૂપથી જોયા છે તેણે એક પદાર્થને પ્રતિપૂર્ણ રૂપથી જે છે, दुहा-निज रूपे निज वस्तु है, पर रूपे पर वस्त, जिसने जाणा पेच यह, उनने जाणा समस्त.
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy