SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ થાય છે. જન્મતી વખત પુણ્યના પ્રતાપથી નિર્વિદને બહાર પડે છે, જે કે તરતજ અજ્ઞાન, અસમર્થ, અને પરાધીન દશા જે બાળપણ તેનાં અનેક કષ્ટ ભેગવે છે. તે પછી જરા માટે થતાં જ્ઞાન લેવાની અવસ્થા પ્રાપ્ત થતાં વિદ્યાભ્યાસની માથાકૂટમાં પડે છે. જુવાન થતાં વિષય પિષણની સામગ્રીઓને સંજોગ મેળવી સ્ત્રીઓને હા બનવામાં અને કુટુંબનું ભરણ પોષણ કરવામાં કાળ ચાલ્યા જાય છે. એમ કરતાં કરતાં વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં કાયા નગરીની ખરાબી થવા માંડી, માથું ધૂણવા માંડયું કાન ડું સાંભળવા માંડ્યા, આંખે તેજ ઘટતાં ઝાંખ આવવા લાગી, નાકમાંથી પાણી ને લીટ કરવા લાગ્યા, દાંત પડી જવાથી મોટું ઉજડ થયું, જીભ થથરાવા લાગી અવાજ ઢેલે પડે, જઠરાગ્નિ મંદ થતાં પાચન શકિત ઘટી, અને તેથી અનેક દરદ થવા લાગ્યાં, કેડ વાંકી વળી, ગુડા થાકવા લાગ્યા, પગ ધ્રુજવા લાગ્યા ઈત્યાદિ સ્થિતિ પ્રાપ્ત થતાં શરીરની શકિત નબળી અને નકામી થાય છે અને જેને પિતે હાલો લાગતો હતે તેને કડવે ઝેર જેવું લાગે છે.+ આખર એક દિવસ તમામ - ક કેટલાક ગર્ભમાં આડા આવે છે, તેથી ગર્ભના કટકા કટકા કાપી કાઢવા પડે છે. * धंधेहीमें नित्य धावत धावत, टूट रहा जैसा रहाका टट्ट परके काज पचे नित पापमें, होय रहा जैसा हांडीका च. धर्म विज्ञान कछु नहि जानत, पापही पाप महीं मन खट्ट. हितकी बात विचारत है नहि, नाच रहा जैसा डोरका लट्ट. + છNય છે. मनुष्य तणो अवतार, वर्ष चालीसे मीठो, कडवो होय पचास, साठे क्रोध पइठो; सित्तर सगो न कोय, अस्सीए नाइ सगाइ, नब्बे नागो होय, हसे सर्व लोक लुगाइ; वर्ष आयो जब सेंकडा, तनमन हुवा खोकरा, पतिव्रता पतिको कहे, अब मरे तो सुधरे डोकरा. ॥१॥
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy