SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ પણું શંકા લાવવાનું જરા પણ કારણ નથી. દ્રષ્ટાંત-હમણાં કેઈ ઓસડ લે છે તેને ગુણે એકદમ થતું નથી પણ મુદત. થાય, પથ્ય પાળે, ત્યારે જ ગુણકારી થાય છે. જ્યાં લગી પ્રથમ વિકાર ક્ષય નથી થયે ત્યાં લગી ઔષધિને ગુણ દેખાવે મુશ્કેલ છે. તેજ પ્રમાણે ગતભવનાં અશુભ કર્મોનું જોર મંદ નથી પડયું ત્યાં લગી આ ભવની ઉત્તમ ધર્મ કરણનું ફળ દેખાવું મુશ્કેલ છે. પણ એટલું તો નિશ્ચય સમજવું જોઈએ કે “કરણ તણું ફળ જાણજે. છે, કદીએ ન નિષ્ફળ હોય, ” કેટલાક જી જન્મતાંવારને સુખી દેખાય છે તે પૂર્વોપાર્જિત પુણ્યનું ફળ છે. એ પ્રમાણે અહીંની કરણ પણ આગળ ફળ દેશેજ, નિવેગણ કથાને મુખ્ય હેતુ એ છે કે : “ોફાન જન્માણ ન થી મોક” અર્થાત્ કૃતકર્મનાં ફળ અવશ્યમેવ જોગવવવાજ પડશે. પછી આ ભવમાંજ મળે કે આવતા ભવમાં મળે. આવું સમજી કર્મના બંધથી બચવાને હમેશાં પ્રયત્ન કરતા રહેવું, વાંચવું, પૂછવું, અને પરિપટ્ટણ કરવું આ ત્રણ વિધિથી જે જ્ઞાન, પાકું કર્યું છે તે જ્ઞાનને આ ચાર જાતની ધર્મ કથાઓ કરી બીજાને જરૂર લાભ આપવો જોઈએ. આ ધર્મ ધ્યાનનાં ચાર આલંબન-આધાર કહ્યા. એ ચારે આધારમાં ધર્મ ધ્યાનીએ પિતાના મનને નિમન કરી, ઇંદ્રિ બને વિકારના માર્ગોથી બચાવી, આત્મસાધન રૂડી રીતે કરી, ઈષ્ટિતા. આ થને (માક્ષને) સિદ્ધ કરે જોઈએ. ચતુર્થ પ્રતિશાખા-ધર્મધ્યાનની અનુપ્રેક્ષા. ... सूत्र-धम्मस्सणं इझाणस्स चत्तारि अणुप्पेहा पण्णत्ता तं जहा, १ अणिचाणुप्पेहा, २ असरणाणुप्पेहा, ३ एगत्ताणुप्पेहा, ४ संसाराणुप्पहा. - અર્થ-ધર્મ યાનીની ચાર અનુપ્રેક્ષા (વિચાર) છે. ધર્મ ધ્યાનને . ધ્યાતા જ્ઞાની મહાત્મા, ચાર પ્રકારના ઉપયોગથી વિચાર કરે છે, તે શ્રી , ઉત્તરા૦ ૧૩, ગાથા ૨૦,
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy