SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ પણ ભાગતાં ભાગતાં ક્ષમાચદ્રે ક્રોધને, માસિ હૈ માનતા અને વપ્રસાદે કપઢના નાશ કર્યાં. આથી ચૈતન્યના સૈન્યમાં ભારે જયજયકાર થઈ રહ્યા અને ચૈતન્ય નિર્વિષયી, શાંત, અને સરળ થઈ પરમ આનંદૅ ભાગવવા લાગ્યા. ગ્યા માહે રાજા, પોતાના વ્હાલા પુત્ર અને મહાબલિષ્ટ ત્રણ ઉમરાવાનું મૃત્યુ સાંભળી મૂર્છા આવતાં ચકરી ખાઈ પડયેા. હાય હાય ! ત્રાહ્ય ત્રાહ્ય ! કરવા લાગ્યા. લાલ આંખ કરી કહેવા લાગ્યા કે હવે હું પોતેજ ચૈતન્યનો નાશ કરીશ. ત્યારે લેાભરાય એલ્યા કે આપ જેવા મહારાજાધિરાજને ચૈતન્ય ભૂપતિ જેવા બાળકની સામે લડવા નીકળવું ઘટિત નથી. મેં ઉપાય શેાધી કાઢયે છે તે એ છે કે, ચૈતન્યરાયને ઉપશમ મેહરૂપી કિલ્લે દેવાની લાલચ આપવી. જેથી તે સૈન્ય સાથે તે કિલ્લામાં જશે. જ્યાં આપણા છૂપાયેલા સુભટો એકદમ તૂટી પડતાં તેના તમામ સૈન્યને નસાડી કેદ કરી લેશે. આ યુકિત અને સલાહુ મેહુ રાજાને પસંદ પડી. તે કહેવા લાગ્યા કે વિલંબ ન કરે. આ હુકમ સાંભળી લાલચ'દ્ર તુરત સજજ થયે. એની સાથે હાસ્ય, રતિ, અતિ, ભય, શાક, દુગંધ્રા, એ ઉમરાવેા સપરિવાર તૈયાર થઈ ચાલ્યા. અહીં ચૈતન્ય મહારાજની આજ્ઞા લઈ વિવેચ ૢ મત્રીશ્વરે, ધમસ્થાનકમાં પોતાના સર્વ માંડલિક સામત અને સુભટેની સભા એલાવી. પેાતે કહેવા લાગ્યા કે, ભાઈએ, આપણું ઘણું કામ ફત્તેહમદ થયું છે. હવે જે થાતુ રહ્યુ છે તે આપ સૌની મદદથી થોડીવારમાં પાર પડશેજ. પણુ હમણાં ગુપ્ત એલચી મારફતે ખબર મળી કે ઉપશમ કિલ્લામાં મેહ રાજાએ પોતાના ગુપ્ત સુભટાને ગાળ્યા છે, માટે આપણામાંના કેાઈએ કોઈપણ લાલચમાં ન પડવું અને તે કિલ્લામાં પ્રવેશ ન કરવા. રસ્તામાંના તમામ ઉપસર્ગે† અડગપણે સહન કરવા. આપણે સર્વે એ ક્ષીણુમેહ
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy