SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ વાંકું બેલશે, હું કયું કામ કરું કે જેથી બધા મારાં વખાણ કરી મને સારે કહે, વગેરે વિચારે થવાથી તે લેકથી વિરૂદ્ધ પણ આત્માને હિતકારક (એટલે લોકોત્તરમાં શુદ્ધ) એવાં કેટલાંક કામો કરતાં અચકાઈ જાય છે અને તેથી જોઈએ તેવી આત્મોન્નતિ કરી શક્ત નથી. આત્માનંદી મનુષ્ય લેકેની નજરમાં સારા કરાવવાના પ્રયત્નને પડતા મેલી સર્વજ્ઞ પરમાત્મા પ્રભુની નજરમાં પવિત્ર થવાય એવા પ્રયતને કરવા મંડે છે. કારણ કે જગતમાં જશ મેળવવાના કામમાં રહી જવાથી ઈણિતાર્થ જે મક્ષ તેની પ્રાપ્તિ થઈ શકશે નહિ. જે પરમાત્મા પ્રભુએ આપણે પવિત્રતા સવીકારી તે પછી દુનિયાની મગદૂર નથી કે મેક્ષ પ્રાપ્તિના આપણા પ્રય.' ત્નમાં જરાપણ વિન નાંખી શકે ? | (૨) નિકા–એટલે ઉંઘ પણ સત્કાર્યોમાં વિન કરનાર માટે શત્રુ છે. ધર્મના સ્થાનકમાં નિદ્રાનું જેર વિશેષ નજરે આવે છે. કેટલાક સાધુ મુનિવ્રત ધારણ કરી, પાપ શ્રમણ (પાપી સાધુ) બને છે. તેઓને વગર મહેનતે આહાર, વસ્ત્ર, ઉપાશ્રય વગેરે સામગ્રી મળતાં બેફિકર બની ઘણે વખત ઊંઘવામાં ગુજારે છે. આ નિદ્રારૂપી પ્રમાદ પણે બંને ભવમાં દુખ દેનાર છે. (૫)-વિકતા–વિકથા ચાર પ્રકારની છે. દેશકથા, રાજકથા, સ્ત્રી કથા અને ભત્તકથા–એ ચાર પ્રકારની ખેતી કથા ઉપરાંત ચેરની, પૈસાની, ધર્મ ખંડનની, વેરવિરોધની, સદ્ગુણનો વધ કરનારી, વિષયવાસના વધારનારી, કલેશકારી, પરને દુઃખકારી, ગ્લાનિ ઉત્પન્ન કરનારી વગેરે અનેક પ્રકારની વિકથાઓ છે. એ કથાઓ કરવામાં જે પિતાના અમૂલ્ય મનુષ્ય જન્મનું આયુષ્ય ખુએ છે તે ઘણું જ અઘટિત કરે છે. કેટલાક વિદ્વાન સભાને રાજી કરવા સારૂ અનેક કપળ કલિપત વાતે બનાવી, કલિપત વિષયેની ઢાળ રચી હાસ્ય ૧૬
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy