SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦e. गाथा-कल्लाण कोडि कारणी, दुरंत दुरया दूर ठवणी।।. संसार भवजल तारणी, एगंत होइ सिरि जीवदया ॥ અર્થ કોડે કલ્યાણને જન્મ આપનારી, દુર્દત = ભારે) પાપને નાશ કરનારી, સત્પુરૂષના સ્થાનરૂપ, સંસારરૂપી મહાસાગરમાં તરવાને નાવ સમાન, વગેરે અનેક સુકાની કરનારી તથા સલ્ફળ દેનારી શ્રી જીવદયા એકજ છે. A દયા એજ ધર્મનું મૂળ છે. સર્વ મતમતાંતર એક દયાના આધારે જ ચાલી રહ્યા છે. દયા–અનુકંપા એ ધર્માત્મા જેનું પરમ લક્ષણ છે. એવી રીતની પરમ પવિત્ર દયાને ધર્મસ્થાની જીવ હા પિતાના આત્મામાં નિવાસ કરી રાખે છે, એટલે તેમાં સદા દયા ભાવ રહે છે. એ . મને દુઃખ થાય છે તેવું જ તેને થાય છે. એમ પ્રભુ પિતે ફરમાવે છે. એવા મહા દયાળુ પ્રભુને છકાયના જીવોની હિંસા કરીને ખુશી કરવા ચહાય છે એ કેવી જબરી મેહ દશા !! *श्रेणिक राजाने सुत, हाथी भव दया पाली, मेघरथ दया काज, मांड दीयो मरणो; धर्म रुचि दया धार, कर गया खेवो पार, श्रेणिक पडह वजायो, सूत्रमें हे निरणो; नेमजीने दया पाली, छोड दी राजुल नारी, मेतारज दया पाली, मेट दीयो मरणो; तेवीसमा जिनराय, तापसके पास जाय, जीवने बचा दीयो, नवकारको सरणो; सवैयो सवायो कीयो, धनाक्षरी नाम दीयो, વિજયા જ પશે, ગો રે વાવો તરણો છે ? (NIRામી મહારાજ).
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy