________________
-ર-સોગારિ-લોદ ]
-[ ૨૦૧] હરિ ચિત કીધી હામ, ધરાધીપ આવી તામ દેવ દેવી બિંબ દત્ત, જપે જાપ જદુપત્ત. (૩૮) પૂછયા પરગટ પાસ, અંગી હરિ પુગી આસ; સક્લ સેન સચેત, નાંખીયો જરા ન ચેત. (૩૯) નરિંદ સાખુ નામ, વાસુદેવ વાસુ ઠામ, થાપના તિર્થીયર થોભ, સુરનર કીધી સભ. (૪૦) વસિ જિણવાસ, એક એક પૂરઈ આસ અતુલી બલ અભંગ, છતલા અનેક જંગ. (૪૧) આવતા અસંખ નર, યાત્રા કાજ જગગુરુ; સત્તર ભેદે સનાત્ર, વિધુર વિધુ વિખ્યાત. (૪૨) અગર ધૂપ સુવાસ, રમણી ખેલંતી રાસ; અશ્વસેન રાય અંસ, વાંમેય વિશુદ્ધ વંસ. (૪૩) કમઠ હઠ કઠોર, છત્યે જગ જીત જેર; પન્નગ કીદ્ધ પાયાલ–સુરપતિ સુવિશાલ. (૪૪) તાહરા પારિર તિલાય, કહિય ન સર્કિ કેય; નિકલંક કીધા નાહ, પવિત્ર ગંગ પ્રવાહ. (૫) અસુરાં થકી ઉગાર, નેહ ભરી નિજ નાર; અસંખ અસુર સુર, નાગલોક નારી નૂર. (૪૬) દાવટે સંસાર દુઃખ, આપીઈ અનંત સુખ; જાદવા ઉતારી જર, નમે નાહનિકલંક નર (૪૭) કામના માનવ કાજ, અધિક પૂરંતિ આજ; કેતાં દક્તિ કેતાં દામ, કેતાં કિત્તિ કેતાં કામ. (૪૮) કેતાં નાર કેતાં નેહ, કેતાં દીહ હીણું દેહ કાટંતિ કુટું કામ; વાંઝણ તણાં વિરામ. (૪૯)
૧ –વિદુર ૨ -પાય. ૩ -પૂછ.૪ –માં આ શબ્દ નથી. ૫ -કુકટિ.