SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ [૨૨-૪૨ ] શ્રી શાંતિનાથ ભવ ના મંદિરમાં સાતમી તેરણવાળી દેવકુલિકામાં પબાસન પર લેખ ___ संवत् ११४६ माघ सुदि ६ सज्जनपरमश्रावकेन मुक्त्यर्थ पद्मप्रभजिनप्रतिमा कारिता । –સં૦ ૧૧૪૬ ના માહ સુદિ ૬ ના રોજ સજજન મામા પરમશ્રાવકે મુક્તિને માટે શ્રીપદ્મપ્રભજિનની પ્રતિમા " ભરાવી. [૨૪-૨૪૪] શ્રી શાંતિનાથ ભવ ના મંદિરના આઠમા ગોખલાની છાજલી પરને લેખ– ____ॐ ॥ संवत् ११४६ ज्येष्ठ सुदि ९ शुक्रे पूरणदेवभोलिकासुनेन पोहडिश्रावकेन भ्रातृवीरकसंयुतेन श्रीवीरजिनप्रतिमा कारिता ॥ –સં૦ ૧૧૪૬ ને જેઠ સુદિ ૯ ને શુક્રવારે શ્રેષ્ઠી પૂરણદેવ અને ભેલિકાના પુત્ર હિડિ શ્રાવકે ભાઈ વીરકની સાથે શ્રીવીર જિનેશ્વરની પ્રતિમા ભરાવી. | [૨–૧૪૧] સં. ૧૨૪૬ (જૂઓ પૃ. ૧૭, ૯૦ નં૦ ૫-૩૯) [૨૬-૬] શ્રી શાંતિનાથ ભટ ના મંદિરની પાંચમી દેવકુલિકામાને લેખ–
SR No.006290
Book TitleAarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1961
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy