SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ 3ષમનાથસ્થ પ્રતિમયે મનો.............. | ............પિતુઃ તcપુષ્ય | ર II (વચ્ચેની લીટી છેતરવી રહી ગઈ લાગે છે કેમકે પથ્થર લખાણ બરાબર છે.) –સં. ૧૧૪૫ના વૈશાખ વદિ ૧ ને શનિવારે પિરવાડવંશમાં સિંક નામે શ્રાવક છે. તેને પનિક નામે પુત્ર જગતમાં વિખ્યાત થયે, તેણે શ્રી ઋષભદેવની પ્રતિમા પિતાના અને તેના પુણ્ય માટે ભાવી. (એ જ દેવકુલિકાના તરણના કાઉસગિયા પર)– રાશ્રિાવિવ વારિતઃ | –લાછી શ્રાવિકાએ કાઉસગિયા મૂર્તિ ભરાવી. [૨૨-૨૪૨] શ્રી શાંતિનાથ ભવ ના મંદિરમાંની એક દેરીમાંને લેખ– संवत् ११४५ वैशाष वद १ स(श)नौ धनदेवस्य सत्पत्नी जासिका मुक्तिमिच्छति । कारयामास सबिंब आदिदेवस्य धीमती ॥१॥ –સં. ૧૧૪૫ના વૈશાખ વદિ ૧ ને શનિવારે શ્રેષ્ઠી ધનદેવની પત્ની જાસકા, જે મુક્તિને ઈચ્છે છે તે બુદ્ધિશાલિનીએ શ્રીઆદિદેવની મૂર્તિ ભરાવી.
SR No.006290
Book TitleAarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1961
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy