SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ તુતિચતુર્વિશતિકા [૩ શ્રીશૈભવ પધ-સમીક્ષા આ પદ્ધ જાતિ” છે, કેમકે તેની રચના માત્રા ઉપર આધાર રાખે છે અને તેમાં પણ તે આર્યા-ગીતિ' એવા નામથી ઓળખાય છે. એને આ નામ આપવાનું કારણ એ છે કે આ પદ્યનાં પ્રથમ અને તૃતીય ચરણમાં બાર બાર (૧૨) માત્રા અને બાકીનાં બે ચરણેમાં વીસ વીસ (૨૦) માત્રાઓ છે. નીચે ક આ વાતની સાક્ષી પૂરે છે – "आर्या प्राय दलमंतेऽधिकगुरु तादृक् परार्धमार्यागीतिः" આ પદ પર માત્રા-ગણત્રી– निर् भिन् न शत् रु भव भय ૩ ડ * ડ | | | | | - ૧૨ માત્રા, शम् भव कान तार तार तार म मा रम् ડ | | ડ ડ ડ | ડ | | ડ ડ – ૨૭ માત્રા. કાવ્ય-ચમત્કૃતિ– પૂર્વોક્ત આઠ કેની માફક અત્ર પણ દ્વિતીય અને ચતુર્થ ચરણેની સમાનતારૂપ ચમસ્કૃતિ તે ચિત્તને ચમકાવી રહી છે અને તેમાં વળી આ બે ચરણમાંના “તાર” શબ્દને વિધિવિધ અર્થમાં ત્રણ ત્રણ વાર કરેલા પ્રયાગ તેમાં વધારો કરે છે. આ પ્રકારની વિશિષ્ટ ચમત્કૃતિ આ પછીનાં ત્રણ પદ્યોમાં પણ દષ્ટિગોચર થાય છે. જેમકે (૨મા, રમા, રમા નયા, નયા, નયા માન, માન, માન). जिनवराणामाश्रयालक्ष्मी: આગથતુ તવ પ્રગતિ विभया परमा रमाऽरमानमदमरैः । स्तुत ! रहित ! जिनकम्बक ! विभयापरमार ! मारमानमदमरैः॥ १० ॥ ૧ સરખા શિશુપાલવધના ચતુર્થ સર્ગનું ૪૮ મું પધ. २ आर्यालक्षणम् "यस्याः पादे प्रथमे, द्वादश मात्रास्तथा तृतीयेऽपि । દારા દ્વિતીયે, જંક સાડાં ” -શુતોષા અર્થાત આર્યાનું લક્ષણ એ છે કે તેના પ્રથમ અને પ્રતીય ચરણમાં બાર બાર (૧૨) માત્રામાં હોય છે, જ્યારે દ્વિતીય ચરણમાં અને ચતુર્થ ચરણમાં અનુક્રમે અઢાર (૧૮) અને પંદર (૧૫) માત્રામાં હોય છે. ૩ બે માત્રાસૂચક ચિહ્ન. ૪ એક માત્રાસૂચક ચિહ્ન.
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy