SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) કલ્મષદહન : અંતરમાં રહેલા જન્મોજન્મના વિષય કષાયના કચરાને બાળીને ભસ્મીભૂત બનાવી દઈએ. ॐ विद्युत्स्फुलिङ्गे महाविद्ये सर्वकल्मषं दह दह स्वाहा ।। આ મંત્ર બોલતાં બન્ને ભુજાઓને સ્પર્શ કરવો. (૬) હૃદયશુદ્ધિ ૐ વિના વિનિરિરાય સ્વાIિ હૃદય ઉપર હાથ મૂકવો. (૭) પંચાંગ વ્યાસ : અનુક્રમે ચડઉતર આરોહાવરોહ ક્રમે ઢીંચણ ૧, નાભિ ૨, હૃદય ૩, મુખ ૪ અને લલાટ- મસ્તક ૫ એમ પાંચ સ્થળે નીચેના મંત્ર બીજે સ્થાપી-આરોગ્ય રક્ષા કરવી. क्षिप ॐ स्वा हा, हा स्वा ॐ पक्षि ।। ૩ (૮) ક્ષદ્ર ઉપદ્રવોને નાશ કરનારી, આધિ વ્યાધિ અને ઉપાધિથી મુક્ત બનાવનારી, સર્વ પ્રકારના ભયોથી નિર્ભય બનાવનારી, પરમેષ્ઠિ ભગવંતોના નામથી કરાતી, પૂર્વાચાર્યોએ બતાવેલી, મહાપ્રભાવશાલી, માંત્રિક અને તાંત્રિક અનુષ્ઠાન સ્વરૂપ આત્મરક્ષા તે તે મુદ્રાઓ સાથે નીચેના સ્તોત્રથી કરવી.
SR No.006223
Book TitlePoojan Vidhi Samput 08 Namaskar Mahamntra Mahapoojan Vidhi Uvasaggaharam Mahapoojan Vidhi Santikaram Mahapoojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy