SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામન્ય મહાપૂજના જેના દ્વારા ૫૦૦ સાગરોપમનાં પાપ નાશ પામે છે. તથા વિધિપૂર્વકના એક લાખ જાપ દ્વારા દુર્ગતિ | દૂર થાય છે. અને તિર્થંકર નામ કર્મનો બંધ થઈ શકે છે. તેવા મહામહિમાવંત શ્રી નવકાર પૂજન. પ્રથમ વલય.................. નવકાર પૂજન (યંત્રમાં અષ્ટપ્રકારી પૂજા, માંડલામાં ઘેબર અને શ્રીફલ) (नमोऽर्हत्..) मन्त्रं संसारसारं त्रिजगदनुपम, सर्वपापारिमन्त्रम्, संसारोच्छेदमन्त्रं विषमविषहरं, कर्मनिर्मूलमन्त्रम् । मन्त्रं सिद्धिप्रदानं शिवसुखजननं, केवलज्ञानमन्त्रम्, मन्त्रं श्री जैनमन्त्र जपजपजपितं, जन्मनिर्वाणमन्त्रम् ।। ॐ ह्रीँ श्री परम पुरुषाय परेमश्वराय जन्मजरामृत्युनिवारणाय चतुर्दशपूर्वसाराय अनन्तमहिमायुक्ताय अष्टसम्पदासहिताय नवपदगुंफिताय महामन्त्राधिमन्त्राय श्री नमस्कारमहामन्त्राय जलादिकं यजामहे स्वाहा।। વલય બીજું (નમસ્કાર પદ – અક્ષર પૂજન) જેના દ્વારા ૫૦ સાગરોપમનાં પાપ નાશ પામે છે. તેવા એક એક પદનું પ્રભાવશાલી પૂજન
SR No.006223
Book TitlePoojan Vidhi Samput 08 Namaskar Mahamntra Mahapoojan Vidhi Uvasaggaharam Mahapoojan Vidhi Santikaram Mahapoojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy