SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ માટે તથા કુંભની ડાબી બાજુ અખંડ દીપક માટે) પ્રત્યેક ઉપર પાન સોપારી તથા રૂપાનાણું મૂકવું... • કુંભના સાથીયા ઉપર ડાંગરની મોટી ઢગલી કરવી. આ ઢગલી ઉપર બન્ને જણ સજોડે ત્રણ નવકાર ગણી, ઉંચો શ્વાસ લઈ સ્થિર શ્વાસથી કુંભને સ્થાપન કરે. ૦ : ૩૯ : સ્વાણ મંત્ર સાતવાર બોલી ગુરૂ મહારાજ કે વિધિકાર કુંભ ઉપર વાસક્ષેપ કરે. કુંભસ્થાપકને અભિગ્રહ કરાવે... પછી બીજાઓ પણ વાસક્ષેપ પૂજા કરે... અખંડ દીપક સ્થાપન વિધિ : દિ પ્રથમ મોટી સાઈઝનું માટીનું કે તાંબાનું કોડીયું ઘોઈ-ધૂપીને પવિત્ર કરવું. તેમાં સાથીયો કરી રૂપાનાણું તથા સોપારી મૂકવાં. હિ ત્યારબાદ સજોડાના હાથમાં સાથીયા કરી ઘીની વાડી કે કળશ આપવો અને નીચેનો મંત્ર ત્રણવાર બોલવા પૂર્વક ઘી ભરવું. નમોડહ૦ ઘી પૂરણ મંત્ર : ધૃત-માયુ વૃદ્ધિ ભવતુ, પરં નૈન-વૃષ્ટિ-સમૃત્ | સંયુવા: પ્રવીષ:, તુ સવા ભાવ : સ્વાઇ (ત્રણવાર બોલવો) દિપક પ્રગટાવવાનો મંત્ર : ૐ સર્વપજ્ઞાન-મોતિયો દ્વાન્તરિને ઘોના નિાયા વીરો મૂયાન સલાડી ત્રણવાર આ મંત્ર બોલીને દીપક પ્રગટાવવો.
SR No.006216
Book TitlePoojan Vidhi Samput 01 Laghu Shantisnatra Poojan Vidhi Bruhat Ashtottari Shantisnatra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy