SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) સૂત્ર - ૧ - ચાર અજીવકાય. ૩જું દ્રવ્ય આકાશાસ્તિકાય (૬) સૂત્ર - ૧ :- ચાર અજીવકાય. ૩જું દ્રવ્ય આકાશાસ્તિકાય – આકાશનું સ્વરૂપ અને કાર્ય -લોકાકાશ અને અલોકાકાશ (શનીવાયા: ધધર્મકાશપુદ્રતા: III) લોકાકાશ અને અલોકાકાશ - શ્રી આગમસૂત્રમાં ભગવાન મહાવીરસ્વામીએ શ્રી ગૌતમસ્વામીજીના પ્રશ્નના ઉત્તરમાં કહ્યું છે કે अलोए णं भंते किं संठिए पन्नत्ता ? गोयमा ! झुसिरगोलसंठिए પન્નત્તા ! અર્થ : પ્રશ્ન - હે ભગવાન ! અલોક કેવા આકારનો છે? ઉત્તર – હે ગૌતમ! પોલા ગોળાના આકારનો છે. આકાશઃ- આકાશ અનંતુ છે. તેની મધ્યમાં લોકાકાશ છે, જ્યાં જીવસહિત છ એ દ્રવ્યો રહેલા છે. આપણે જ્યાં છીએ તે મધ્યલોક છે, તેની ઉપર ઉર્ધ્વલોક, જ્યાં સ્વર્ગ અને મોક્ષના જીવો છે, નીચે અધોલોક છે, જયાં ૭ નરકો છે. લોકાકાશમાં ક્રિયાઓ છે, વ્યવસ્થા છે, તેની બહાર લોકાકાશની ફરતે બધી બાજું આકાશ (જુઓ પૃ. ૩૩) સિવાય કંઈ નથી, જુઓ પૃ. ૩૩ આકાશનું સ્વરૂપ અને કાર્ય - માધીશાવાદ (શ્રી તત્ત્વાર્થ સૂત્ર ૫-૧૮) વહિUનિવમguni છે અલોકાકાશ ક ક
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy