SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૦) સૂત્ર - ૨૭-૨૮:-પરમાણુની ઉત્પત્તિ ૨૮૭ [ (૫૦) સૂત્ર - ૨૭-૨૮:- પરમાણુની ઉત્પત્તિ ] - પરમાણુની ઉત્પત્તિ. - અણુને ૫૦ કરોડગણો મોટો કરી, તેનું ચિત્ર લેવામાં સફળતા. - પરમાણુ કોઈ પણ ઉપકરણથી પ્રત્યક્ષ ન થઈ શકે. મેવાડ રા અર્થ - પરમાણું ભેદથી જ ઉત્પન્ન થાય છે. (સંઘાતથી નહિ) સ્વો. ભા. - એલોવેવ પરમપુજ્યદ્યતે, સંધાતાહિતિ -> પરમાણુની ઉત્પત્તિ - અર્થ : સ્કંધના ભેદ (તૂટવા)થી જ પરમાણુ ઉત્પન્ન થાય છે. સર્વાર્થસિદ્ધિના કર્તાએ સૂત્ર ૨૫માં પ્રાચીનોનો અણુ સ્પષ્ટ રીતે નીચે મુજબ દર્શાવ્યો છે. “નૌસ્થાવાત્માય માત્મHધ્યા માત્માન્તાશ . ૩રું ૨ - अत्तादि अत्तमज्जं अत्ततं णेव इंदियगेज्जं । जं दव्वं अविभागी तं परमाणु विआणाहि। અર્થ કદમાં નાનો હોવાથી અણુ પોતે જ આદિ, અને પોતે જ અંત છે. તે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય મર્યાદાની બહાર છે. એટલે કે આંખોથી જોઈ શકાતો નથી. તે અંતિમ અદેશ્ય તત્ત્વ છે.” -> અણુને ૫૦ કરોડ મોટો કરી તેનું ચિત્ર લેવામાં સફળતાઃ છેલ્લા વર્ષોમાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી કહેવાતા અણુના પ્રતિબિંબને જોવા શક્ય બની છે. યુ.એસ.એ.ની એક યુનિવર્સિટીએ એક two - stage instrumentની સહાયથી અણુ ૫૦ કરોડ ગણો મોટો કરવામાં આવ્યો અને આ પ્રમાણે તેઓ Neon અને Argon ના કહેવાતા અણુઓનાં ચિત્રો લેવામાં
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy