SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન સૂત્ર - ૭ અને ૮ :- સંખ્યાના ૨૧ પ્રકાર - જૈન તત્ત્વજ્ઞાનના સંખ્યાના પ્રકારો સુવિશાળ વિશ્વને માપવાની ફૂટપટ્ટી છે. – ૧ સેકંડના સમય = ૪થું અસંખ્યાત x ૫૮૨૫. સંખ્યાના - ૨૧ પ્રકાર (असंख्येयाः प्रदेशा धर्माधर्मयोः ॥७॥ जीवस्य च ॥८) [૧] સંખ્યાત - (Numberable) ૩ પ્રકાર (૧) જઘન્ય સંખ્યા :- (ર) (૨) મધ્યમ સંખ્યા :- (૩, અને તે પછીની સઘળી સંખ્યાઓ) (૩) ઉત્કૃષ્ટ સંખ્યા :- ત્રણ પ્યાલાના દૃષ્ટાંતની કલ્પનાથી (પૃ. ૧૦૬થી ૧૦૯) સમજાવ્યું તેટલું સુવિશાળ પ્રમાણ (So very much quantity) [૨] અસંખ્યાત - (Unnumberable) ૯ પ્રકાર (૧) ૧લું અસંખ્યાત = જઘન્ય, પીત્ત, અસંખ્યાત (૨) રજું અસંખ્યાત = મધ્યમ, પરીત્ત, અસંખ્યાત (૩) ૩જું અસંખ્યાત = ઉત્કૃષ્ટ, પરીત્ત, અસંખ્યાત (૪) ૪થું અસંખ્યાત = જઘન્ય, યુક્ત, અસંખ્યાત (૫) પમું અસંખ્યાત = મધ્યમ, યુક્ત, અસંખ્યાત (૬) હું અસંખ્યાત = ઉત્કૃષ્ટ, યુક્ત, અસંખ્યાત (૭) ૭મું અસંખ્યાત = જઘન્ય, અસંખ્ય, અસંખ્યાત (૮) ૮મું અસંખ્યાત = મધ્યમ, અસંખ્ય, અસંખ્યાત (૯) ૯મું અસંખ્યાત = ઉત્કૃષ્ટ, અસંખ્ય, અસંખ્યાત
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy