SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) સૂત્ર - ૪:-પુગલના પ્રકારો (૧૭) સૂત્ર - ૪ :- પુદ્ગલના પ્રકારો - છબી અને પ્રતિબિંબ પુદ્ગલના પ્રકાર છે. – શબ્દ, અને મન પણ ક્રમસર સૂમસૂક્ષ્મ પુગલના જ પ્રકાર છે. - દૂરનો શબ્દ અત્યંત ઝડપથી અને નજીકનો ધીરે આવે છે. પUT: પુ ત્રી : ટૂ-8 || અર્થ: પુદ્ગલો રૂપી હોય છે. અર્થાત્ સ્પર્શ, રસ, ગંધ અને રૂપવાળા છે. શ્રી લોકપ્રકાશમાં કહ્યું છે કે, પુદ્ગલાસ્તિકાય લોકાકાશમાં જ અસ્તિત્વ ધરાવે છે, તેથી ક્ષેત્રથી તેનો વિસ્તાર લોકાકાશ જેટલો છે. કાલથી તે શાશ્વત છે, અને ભાવથી વર્ણાદિથી યુક્ત છે. પુદ્ગલના વિષયમાં વિશેષ આગળ જોઈએ. છબી અને પ્રતિબિંબ પુગલના સ્વરૂપો છે - છબી અને પ્રતિબિંબ (shadows and Images) જે કાચ અને દર્પણવડે બને છે. તે પુદ્ગલનો પ્રકાર છે. ઉર્જાનું આવિષ્કરણ છે. छाया प्रकाशावरणनिमित्ता सा द्वेधा-वर्णादिविकार परिणता प्रतिबिंबમાત્રાત્મા રેતિ (સર્વાર્થસિદ્ધિ ૫-૨૪) અર્થ - પ્રકાશના નિમિત્તે છાયા પડે છે તે બે પ્રકારની છે (૧) વર્ણાદિ વિકારવાળી અને (૨) માત્ર પ્રતિબિંબ સ્વરૂપવાળી. ભૌતિકશાસ્ત્રીઓ પ્રતિબિંબની રચના આ મુજબ બતાવે છે – અપારદર્શક અવરોધ પ્રકાશના માર્ગમાં પડછાયો રચે છે. કારણ કે કિરણો અવરોધ પામે છે અને, તે કિરણો અવરોધ, (ભીંત કે પડદો)ની અંદર
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy