________________
૫૦૪ गुणगणविहूसियंगो हेयोपादेयणिच्छिदो साहू। झाणज्झयणे सुरदो सो पावइ उत्तमं ठाणं ॥१०२॥ છે સાધુ જે વૈરાગ્યપર ને વિમુખ પરદ્રવ્યો વિષે, ભવસુખવિરક્ત, સ્વકીય શુદ્ધ સુખો વિષે અનુરક્ત જે, ૧૦૧. 'આદેયય -સુનિશ્ચયી, ગુણગણવિભૂષિત-અંગ જે, ધ્યાનાધ્યયનરત જેહ, તે મુનિ સ્થાન ઉત્તમને લહે. ૧૦૨.
૧. આદેયહેય-સુનિશ્ચયી = ઉપાદેય અને હેયનો જેમણે નિશ્ચય કરેલો છે એવા.
૨. ગુણગણવિભૂષિત-અંગ = ગુણોના સમૂહથી સુશોભિત અંગવાળા. णविएहिं जंणविज्जइ झाइज्जइ झाइएहिं अणवरयं । थुव्वंतेहिं थुणिज्जइ देहत्थं किं पि तं मुणह॥१०३॥ પ્રણમે પ્રગત જન, ધ્યાત જન ધ્યાવે નિરંતર જેહને, તું જાણ તત્ત્વ તનસ્થ છે, જે સ્તવનપ્રાપ્ત જનો સ્તવે. ૧૦૩ ૧. પ્રણત જન = બીજાઓ વડે જેમને પ્રથમવામાં આવે છે તે જનો. ૨. ધ્યાત જન = બીજાઓ વડે જેમને ધ્યાવામાં આવે છે તે જનો. ૩. તનસ્થ = દેહસ્થ, શરીરમાં રહેલ. ૪. સ્તવનપ્રાપ્ત જનો = બીજાઓ વડે જેમને સ્તવવામાં આવે છે તે જનો. अरुहा सिद्धायरिया उज्झाया साहु पंच परमेट्ठी। ते विहु चिट्ठहि आदे तम्हा आदा हु मे सरणं॥१०४॥ અહંત-સિદ્ધાચાર્ય-અધ્યાપક-શ્રમણ-પરમેષ્ઠી જે, પાંચેય છે આત્મા મહીં; આત્મા શરણ છે મારું ખરે. ૧૦૪. सम्मत्तं सण्णाणं सच्चारित्तं हि सत्तवं चेव। चउरो चिट्ठहि आदे तम्हा आदा हु मे सरणं॥१०५॥ સમત્વ, સમ્યજ્ઞાન, સત્યારિત્ર સરંપચરણ જે, ચારેય છે આત્મા મહીં; આત્મા શરણ મારું ખરે. ૧૦૫.