________________
૫૦૦
णिच्छयणयस्स एवं अप्पा अप्पम्मि अप्पणे सुरदो । सो होदि हु सुचरितो जोई सो लहइ णिव्वाणं ॥ ८३ ॥ નિશ્ચયનયે-જ્યાં આતમા આત્માર્થ આત્મામાં રમે, તે યોગી છે સુચરિત્રસંયુત; તે લહે નિર્વાણને. ૮૩. ૧. આત્માર્થ = આત્મા અર્થે; આત્મા માટે.
पुरिसायारो अप्पा जोई वरणाणदंसणसमग्गो । जो झायदि सो जोई पावहरो हवदि णिहंदो ॥ ८४॥
છે યોગી, 'પુરુષાકાર, જીવ વરજ્ઞાનદર્શનપૂર્ણ છે; ધ્યાનાર યોગી પાપનાશક ‘વિરહિત હોય છે. ૮૪.
૧. પુરુષાકાર = પુરુષના આકારે.
૨. વરજ્ઞાનદર્શનપૂર્ણ = (સ્વભાવે) ઉત્તમ જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ.
૩. ધ્યાનાર = એવા જીવને-આત્માને-જે ધ્યાવે છે તે.
૪. દ્વંદ્વવિરહિત = નિબઁધ, (રાગદ્વેષાદિ) દ્વંદ્વથી રહિત.
एवं जिणेहि कहियं सवणाणं सावयाण पुण सुणसु । संसारविणासयरं सिद्धियरं कारणं મં। ૮ ।
શ્રમણાર્થ જિન-ઉપદેશ ભાષ્યો, શ્રાવકાર્થ સુણો હવે, સંસારનું હરનાર `શિવ - કરનાર કારણ પરમ એ. ૮૫. ૧. શિવ-કરનાર = મોક્ષનું કરનારું; સિદ્ધિકર.
गहिऊण य सम्मत्तं सुणिम्मलं सुरगिरीव णिक्कंपं । तं झाणे झाइज्जइ सावय दुक्खक्खयट्ठाए ॥ ८६ ॥ ગ્રહી મેરુપર્વત-સમ અકંપ સુનિર્મળા સમ્યને, હે શ્રાવકો ! દુખનાશ અર્થે ધ્યાનમાં ધ્યાતવ્ય તે. ૮૬.
सम्मत्तं जो झायइ सम्माइट्ठी हवेइ सो जीवो । सम्मत्तपरिणदो उण खवेइ दुट्ठट्ठकम्माणि ॥ ८७ ॥