________________
४८७ अइसोहणजोएणं सुद्धं हेमं हवेइ जह तह य। कालाईलद्धीए अप्पा परमप्पओ हवदि॥२४॥
જ્યમ શુદ્ધતા પામે સુવર્ણ અતીવ શોભન યોગથી, આત્મા અને પરમાતમાં ત્યમ કાળ-આદિક લબ્ધિથી. ૨૪.
૧. અતીવ શોભન = અતિ સારા.
वर वयतवेहि सग्गो मा दुक्खं होउ णिरइ इयरेहिं। छायातवट्ठियाणं पडिवालंताण गुरुभेयं ॥२५॥ 'દિવ ઠીક વ્રતતપથી, ન હો દુખ ઇતરથી નરકાદિકે; છાંયે અને તડકે પ્રતીક્ષાકરણમાં બહુ ભેદ છે. ૨૫. ૧. દિવ ઠીક વ્રતતપથી = (અવ્રત અને અતપથી નરકાદિ દુઃખ પ્રાપ્ત થાય તેના કરતાં
વ્રતતપથી સ્વર્ગ પ્રાપ્ત થાય તે મુકાબલે સારું છે. ૨. ઇતરથી = બીજાથી (અર્થાત્ અવ્રત અને અતપથી.) ૩. પ્રતીક્ષાકરણમાં = રાહ જોવામાં.
जो इच्छइ णिस्सरिदं संसारमहण्णवाउ रुंदाओ। कम्मिंधणाण डहणं सो झायइ अप्पयं सुद्धं ॥ २६॥ 'સંસાર-અર્ણવ રુદ્રથી નિસરણ ઇચ્છે જીવ જે, બાવે કરમ-ઈન્જન તણા દહનાર નિજ શુદ્ધાત્મને. ૨૬. ૧. સંસાર-અર્ણવ રુદ્રથી = ભયંકર સંસારસમુદ્રથી. ૨. નિસરણ = બહાર નીકળવું તે. ૩. કરમ-ઇન્જન તણા દહનાર = કર્મરૂપી ઇંધણાંને બાળી નાખનાર. सब्वे कसाय मोत्तुंगारवमयरादोसवामोहं। लोयववहारविरदो अप्पा झाएह झाणत्थो॥२७॥ સઘળા કષાયો, 'મોહરાગવિરોધ-મદ-ગારવ તજી, ધ્યાનસ્થ ધ્યાવે આત્મને, વ્યવહાર લૌકિકથી છૂટી. ર૭. ૧. મોહરાગવિરોધ = મોહરાગદ્વેષ.