________________
૪૮૧
चक्कहररामकेसवसुरवरजिणगणहराइसोक्खाई। चारणमुणिरिद्धीओ विसुद्धभावा णरा पत्ता ॥ १६१॥ 'ચક્રેશ-કેશવ-રામ-જિન-ગણી-સુરવરાદિક-સૌખ્યને, ચારણમુનીંદ્રસુઋદ્ધિને, સુવિશુદ્ધભાવ નરો લહે. ૧૬૧. ૧. ચકેશ-કેશવ-રામ-જિન-ગણી-સુરવરાદિક-સૌખ્યને = ચક્રવર્તી,
નારાયણ, બલભદ્ર, તીર્થંકર, ગણધર, દેવેન્દ્ર વગેરેના સુખને. ૨. સુવિશુદ્ધભાવ = શુદ્ધ ભાવવાળા सिवमजरामरलिंगमणोवममुत्तमं परमविमलमतुलं। पत्ता वरसिद्धिसुहं जिणभावणभाविया जीवा ॥ १६२ ॥ જિનભાવનાપરિણત જીવો વરસિદ્ધિસુખ અનુપમ લહે, શિવ, અતુલ, ઉત્તમ, પરમનિર્મળ, અજર-અમરસ્વરૂપજે. ૧૬૨. ते मे तिहुवणमहिया सिद्धा सुद्धा णिरंजणा णिच्चा। . दिंतु वरभावसुद्धिं दसण णाणे चरित्ते य॥ १६३॥ ભગવંત સિદ્ધો-ત્રિજગપૂજિત, નિત્ય, શુદ્ધ, નિરંજના -વર ભાવશુદ્ધિ દો મને દગ, જ્ઞાન ને ચારિત્રમાં. ૧૬.૩. किं जंपिएण बहुणा अत्यो धम्मो य काममोक्खो य। अण्णे वि य वावारा भावम्मि परिट्ठिया सव्वे ॥१६४॥ બહુ કથન શું કરવું? અરે ! ધર્માર્થકામવિમોક્ષને બીજાય બહુ વ્યાપાર, તે સૌ ભાવ માંહી રહેલ છે. ૧૬૪. इय भावपाहुडमिणं सव्वंबुद्धेहि देसियं सम्म। जो पढइ सुणइ भावइ सो पावइ अविचलं ठाणं॥१६५ ॥ એ રીત સર્વશે કથિત આ ભાવપ્રાભૂત-શાસ્ત્રના સુપઠન-સુશ્રવણ-સુભાવનાથી વાસ 'અવિચળ ધામમાં. ૧૬૫. ૧. અવિચળ = સિદ્ધપદ; મોક્ષ.