________________
૪૭૮
શશિબિંબ તારકવૃંદ સહ નિર્મળ નભે શોભે ઘણું, ત્યમ શોભતું તપવ્રતવિમળ જિનલિંગ દર્શનનિર્મળું. ૧૪૬. इय णाउं गुणदोसं दंसणरयणं धरेह भावेण। सारं गुणरयणाणं सोवाणं पढम मोक्खस्स ॥१४७॥ ઇમ જાણીને ગુણદોષ ધારો ભાવથી દગરત્નને, જે સાર ગુણરત્નો વિષે ને પ્રથમ શિવસોપાન છે. ૧૪૭. कत्ता भोइ अमुत्तो सरीरमित्तो अणाइणिहणो य। दसणणाणुवओगो णिद्दिट्ठो जिणवरिदेहिं ॥ १४८॥ કર્તા તથા ભોક્તા, અનાદિ - અનંત, દેહપ્રમાણ ને 'વણમૂર્તિ, દગજ્ઞાનોપયોગી જીવ ભાખ્યો જિનવરે. ૧૪૮. ૧. વણમૂર્તિ = અમૂર્ત, અરૂપી. दसणणाणावरणं मोहणियं अंतराइयं कम्म। णिठ्ठवइ भवियजीवो सम्मं जिणभावणाजुत्तो॥१४९ ॥ 'ગજ્ઞાનઆવૃતિ, મોહ તેમ જ અંતરાયક કર્મને સમ્યપણે જિનભાવનાથી ભવ્ય આત્મા ક્ષય કરે. ૧૪૯. ૧. દગજ્ઞાનઆવૃતિ = દર્શનાવરણ ને જ્ઞાનાવરણ. बलसोक्खणाणदंसण चत्तारि वि पायडा गुणा होति। णढे घाइचउक्के लोयालोयं पयासेदि ॥१५०॥ ચઉઘાતિનાશે જ્ઞાન-દર્શન-સૌખ્ય-બળ ચારે ગુણો 'પ્રાટ્ય પામે જીવને, પરકાશ લોકાલોકનો. ૧૫૦. ૧. પ્રાકટ્ય = પ્રગટપણું. णाणी सिव परमेट्ठी सव्वण्हू विण्हु चउमुहो बुद्धो। अप्पो वि य परमप्पो कम्मविमुक्को य होइ फुडं ॥ १५१॥